નવી દિલ્લી
ભારતીય ક્રિકેટર મહેન્દ્ર ધોનીની દીકરી ઝીવા પોતાના ક્યુટ અંદાજને લઈને નાની ઉંમરમાં જ મોટી સ્ટાર બની ગઈ છે. હાલ સોશિયલ મીડિયામાં ઝીવાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં ઝીવાએ પોતાના અંદાજથી લોકોના દિલ જીતી લીધા છે. અવારનવાર ઝીવાના વિડીયો ઈન્ટરનેટ પર વાયરલ થતા રહે છે. આ વિડીયોમાં ઝીવાનો કઈક નવો અંદાજ જોવા મળી રહ્યો છે.
https://www.instagram.com/p/BnYJu0LgSNa/?taken-by=zivaasinghdhoni006
https://www.instagram.com/p/BnNTnN7g2Ln/?taken-by=zivaasinghdhoni006
https://www.instagram.com/p/BnBxccEg6q8/?taken-by=zivaasinghdhoni006
https://www.instagram.com/p/Bm-YKJ4gjc2/?taken-by=zivaasinghdhoni006
https://www.instagram.com/p/BnDDrxOg778/?taken-by=zivaasinghdhoni006
https://www.instagram.com/p/BnDiQ6pgUor/?taken-by=zivaasinghdhoni006
વિડીયોમાં ઝીવા ગરદનમાં એક કૂતરાની પાછળ દોડતી જણાય છે અને બોલે છે કે હું દોડી નથી શકતી મારા પગ દુખે છે. આ વિડીયો ઝીવાની મમ્મી એટલે કે સાક્ષી ધોનીએ બનાવ્યો છે. ઝીવાનો સ્વભાવ તેના પિતાના જેવો જ છે.
ઝીવા ધોનીના દિલની ઘણી નજીક છે. ઝીવા તેની મમ્મી સાથે આઈપીએલ મેચો દરમ્યાન તેની મમ્મી સાથે સ્ટેડીયમ જોવા મળતી હોય છે.
