Not Set/ જુઓ, ધોનીની દીકરી ઝીવાનો આ ક્યુટ વિડીયો, જોઇને કહેશો વાહ

નવી દિલ્લી ભારતીય ક્રિકેટર મહેન્દ્ર ધોનીની દીકરી ઝીવા પોતાના ક્યુટ અંદાજને લઈને નાની ઉંમરમાં જ મોટી સ્ટાર બની ગઈ છે. હાલ સોશિયલ મીડિયામાં ઝીવાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.  વિડીયોમાં ઝીવાએ પોતાના અંદાજથી લોકોના દિલ જીતી લીધા છે. અવારનવાર ઝીવાના વિડીયો ઈન્ટરનેટ પર વાયરલ થતા રહે છે. આ વિડીયોમાં ઝીવાનો કઈક નવો અંદાજ જોવા મળી રહ્યો છે. https://www.instagram.com/p/BnYJu0LgSNa/?taken-by=zivaasinghdhoni006 https://www.instagram.com/p/BnNTnN7g2Ln/?taken-by=zivaasinghdhoni006 […]

Trending Entertainment Videos

નવી દિલ્લી

ભારતીય ક્રિકેટર મહેન્દ્ર ધોનીની દીકરી ઝીવા પોતાના ક્યુટ અંદાજને લઈને નાની ઉંમરમાં જ મોટી સ્ટાર બની ગઈ છે. હાલ સોશિયલ મીડિયામાં ઝીવાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.  વિડીયોમાં ઝીવાએ પોતાના અંદાજથી લોકોના દિલ જીતી લીધા છે. અવારનવાર ઝીવાના વિડીયો ઈન્ટરનેટ પર વાયરલ થતા રહે છે. આ વિડીયોમાં ઝીવાનો કઈક નવો અંદાજ જોવા મળી રહ્યો છે.

https://www.instagram.com/p/BnYJu0LgSNa/?taken-by=zivaasinghdhoni006

https://www.instagram.com/p/BnNTnN7g2Ln/?taken-by=zivaasinghdhoni006

https://www.instagram.com/p/BnBxccEg6q8/?taken-by=zivaasinghdhoni006

https://www.instagram.com/p/Bm-YKJ4gjc2/?taken-by=zivaasinghdhoni006

https://www.instagram.com/p/BnDDrxOg778/?taken-by=zivaasinghdhoni006

https://www.instagram.com/p/BnDiQ6pgUor/?taken-by=zivaasinghdhoni006

વિડીયોમાં ઝીવા ગરદનમાં એક કૂતરાની પાછળ દોડતી જણાય છે અને બોલે છે કે હું દોડી નથી શકતી મારા પગ દુખે છે. આ વિડીયો ઝીવાની મમ્મી એટલે કે સાક્ષી ધોનીએ બનાવ્યો છે. ઝીવાનો સ્વભાવ તેના પિતાના જેવો જ છે.

 

ઝીવા ધોનીના દિલની ઘણી નજીક છે. ઝીવા તેની મમ્મી સાથે આઈપીએલ મેચો દરમ્યાન તેની મમ્મી સાથે સ્ટેડીયમ જોવા મળતી હોય છે.