Not Set/ હાર્દિકના સમર્થનમાં આપી આત્મવિલોપનની ચીમકી, સોશિયલ મીડિયામાં અપલોડ કરાયો વિડિયો

રાજકોટ રાજકોટના ઉપલેટાના રહેવાસી અમૃતભાઈ ગજેરાએ આત્મવિલોપનની ચીમકી આપી હતી. હાર્દિક પટેલના સમર્થનમાં અને ભાજપ સરકારના વિરોધમા અમૃતભાઈએ મુખ્યમંત્રીના ઘર સામે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. અમૃતભાઈ દ્વારા વિડિયો સોશિયલ મીડિયામાં અપલોડ થયો હતો.

Top Stories Rajkot Videos

રાજકોટ

રાજકોટના ઉપલેટાના રહેવાસી અમૃતભાઈ ગજેરાએ આત્મવિલોપનની ચીમકી આપી હતી. હાર્દિક પટેલના સમર્થનમાં અને ભાજપ સરકારના વિરોધમા અમૃતભાઈએ મુખ્યમંત્રીના ઘર સામે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. અમૃતભાઈ દ્વારા વિડિયો સોશિયલ મીડિયામાં અપલોડ થયો હતો.