Not Set/ મંતવ્ય ન્યૂઝે સ્ટિંગ કરી કર્યો પર્દાફાશ, અહેવાલ બાદ મહિલા બુટલેગર છે ફરાર

ભરૂચ ભરૂચ પાસે આવેલા દહેજની બિરલા કોપર કંપનીમાં ચાલતા દારૂ-જુગારનો મંતવ્ય ન્યૂઝે પર્દાફાશ કર્યો હતો. મંતવ્ય ન્યૂઝે પોલખોલ કાર્યક્રમ અંતર્ગત દારૂ જૂગારનો અહેવાલ રજૂ કર્યો હતો. અહેવાલ બાદ મહિલા બુટલેગર ફરાર થઇ ગઇ હતી. અહેવાલનો પડઘો ભરૂચ પંથકમાં પડતા પોલીસ તંત્ર સફાળુ જાગ્યુ હતુ. અહેવાલને પગલે મહિલા બુટલેગર સામે ગુનો નોંધી બુટલેગરને શોધી જેલ પાછળ […]

Top Stories Gujarat Videos

ભરૂચ

ભરૂચ પાસે આવેલા દહેજની બિરલા કોપર કંપનીમાં ચાલતા દારૂ-જુગારનો મંતવ્ય ન્યૂઝે પર્દાફાશ કર્યો હતો. મંતવ્ય ન્યૂઝે પોલખોલ કાર્યક્રમ અંતર્ગત દારૂ જૂગારનો અહેવાલ રજૂ કર્યો હતો. અહેવાલ બાદ મહિલા બુટલેગર ફરાર થઇ ગઇ હતી. અહેવાલનો પડઘો ભરૂચ પંથકમાં પડતા પોલીસ તંત્ર સફાળુ જાગ્યુ હતુ. અહેવાલને પગલે મહિલા બુટલેગર સામે ગુનો નોંધી બુટલેગરને શોધી જેલ પાછળ ધકેલવાની કવાયત હાથ ધરી છે.

પરંતુ જસી નામની મહિલા આરોપી ફરાર થઈ ગઈ હતી..પોલીસે 4 લીટર દારૂ સાથે પ્રોહીબીસન એક્ટ 65E પ્રમાણે ગુનો નોધી મહિલા બુટલેગરને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.