Not Set/ આજે છે ભારતનાં આ 7 રાજ્યોનો સ્થાપના દિવસ, ટ્વીટર પર શુભેચ્છાઓનો વરસાદ

ભારત દેશનાં કુલ 29 રાજ્યો પૈકી 7 રાજ્યોનો અને 7 કેન્દ્રશાષિત પ્રદેશ પૈકી 3 કેન્દ્રશાષિત પ્રદેશનો આજ સ્થાપના દિવસ છે. આ સ્થાપના દિવસનાં અવસરે ઘણાં બધાં રાજકારણીઓ, નેતાઓએ આ રાજ્યોને શુબેચ્છા પાઠવી છે. લોકો સરકારને અને રાજ્યનાં લોકોને આજનાં દિવસની વધામણી આપી રહ્યાં છે. આજે કર્ણાટક, કેરળ, પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ પોતાનો […]

Top Stories India

ભારત દેશનાં કુલ 29 રાજ્યો પૈકી 7 રાજ્યોનો અને 7 કેન્દ્રશાષિત પ્રદેશ પૈકી 3 કેન્દ્રશાષિત પ્રદેશનો આજ સ્થાપના દિવસ છે. આ સ્થાપના દિવસનાં અવસરે ઘણાં બધાં રાજકારણીઓ, નેતાઓએ આ રાજ્યોને શુબેચ્છા પાઠવી છે. લોકો સરકારને અને રાજ્યનાં લોકોને આજનાં દિવસની વધામણી આપી રહ્યાં છે.

આજે કર્ણાટક, કેરળ, પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ પોતાનો સ્થાપના દિવસ ઉજવી રહ્યાં છે. આ સાથે કેન્દ્ર શાષિત પ્રદેશ લક્ષદ્વીપ, પોંડીચેરી, અંદમાન અને નિકોબાર પણ એમનો સ્થાપના દિવસ ઉજવી રહ્યાં છે.

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ આ રાજ્યોને શુબેચ્છા પાઠવી હતી દરેક રાજ્ય વિષે કહ્યું હતું. મધ્ય પ્રદેશને મોદીએ ભારતનું હ્રદય ગણાવ્યું હતું. કેરળ માટે એમણે પ્રાર્થના કરી હતી. કેરળ રાજ્યુંને દેશને ઘણું ગર્વ અપાવ્યું છે એવું મોદીએ જણાવ્યું હતું.

દેશનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ રાજ્યોને શુબેચ્છા પાઠવી હતી. એમણે આ રાજ્યોના લોકોને વધામણી આપતા કહ્યું કે આ વર્ષે દેશ નવી ઉચાઈઓ સર કરે.