Not Set/ VIDEO : બેગમ સાનિયા મિર્ઝાના કહેવા પર શોએબ મલિકે કર્યું કઈક આવું

અમદાવાદ પાકિસ્તાનની ક્રિકેટ ટીમના સુપરસ્ટાર શોએબ મલિકે એશિયા કપ શરુ થયા પહેલા  પોતાનો લુક ચેન્જ કર્યો છે. શોએબે પોતાનો લૂક તેની બેગમ અને ભારતની ટેનીસ સ્ટાર સાનિયા મિર્ઝાના કહેવાના લીધે કર્યો છે. શોએબે આ વિડીયો સોશિયલ મીડિયામાં એક ક્યુટ મેસેજની સાથે પોસ્ટ કર્યો છે. તમને જણાવી દઈએ કે એશિયા કપમાં પાકિસ્તાન ૧૬ સપ્ટેમ્બરના રોજ હોંગકોંગ […]

Trending Sports Videos

અમદાવાદ

પાકિસ્તાનની ક્રિકેટ ટીમના સુપરસ્ટાર શોએબ મલિકે એશિયા કપ શરુ થયા પહેલા  પોતાનો લુક ચેન્જ કર્યો છે. શોએબે પોતાનો લૂક તેની બેગમ અને ભારતની ટેનીસ સ્ટાર સાનિયા મિર્ઝાના કહેવાના લીધે કર્યો છે. શોએબે આ વિડીયો સોશિયલ મીડિયામાં એક ક્યુટ મેસેજની સાથે પોસ્ટ કર્યો છે. તમને જણાવી દઈએ કે એશિયા કપમાં પાકિસ્તાન ૧૬ સપ્ટેમ્બરના રોજ હોંગકોંગ સામે પ્રથમ મુકાબલો કરશે.

https://www.instagram.com/p/Bnu7czclAUk/?taken-by=realshoaibmalik

શોએબ મલિકે આ વિડીયો શેર કરતા લખ્યું  છે કે બેગમ જો બોલે વો રાઈટ ! આ લુક સાનિયા મિર્ઝા તમારા માટે અને વીડિયોના અંતમાં રહેલું સરપ્રાઈઝ આપના આવનારા લિટલ મહેમાન માટે.

https://www.instagram.com/p/Bnsfgj2lRvd/?taken-by=mirzasaniar

સાનિયા મિર્ઝાએ પણ પોતાના ઇન્સ્તાગ્રામ એકાઉન્ટમાં ‘ કમ બેક સુન ‘ નું કેપ્શન લખી પોતાના પતિ શોએબ મલિક સાથેનો ફોટો શેર કર્યો છે.

https://www.instagram.com/p/BndA9rylIJI/?taken-by=mirzasaniar

https://www.instagram.com/p/BndCxaSlvVi/?taken-by=mirzasaniar

તમને જણાવી દઈએ કે સાનિયા મિર્ઝા હાલ પ્રેગ્નન્ટ છે. હાલમાં જ તેમના બેબી સાવરનું ફંક્શન રાખવામાં આવ્યું હતું જેમાં નજીકના મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.