Not Set/ Video: આજે ફરી એકવાર ટ્રાફિક પોલીસની ડ્રાઇવ, 150 જેટલા પોલીસકર્મી જોડાયા ટ્રાફિક ડ્રાઇવમાં

અમદાવાદ, અમદાવાદ શહેરમાં ફરી એકવાર ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી છે. અડચણરૂપ વાહનો અને ગેકાયદેસર પાર્ક કરાયેલ વાહનો પર પોલીસે લાલ આંખ કરી છે અને ગાડીઓને ડિટેન કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, આ ટ્રાફિક ડ્રાઇવ અલગ અલગ 6 રૂટ પર યોજવામાં આવી છે. જેમાં 150 થી વધુ પોલીસકર્મીઓ જાડાયા છે. એસીપી,પી.આઈ અને પીએસઆઇ કક્ષાના […]

Top Stories Ahmedabad Videos

અમદાવાદ,

અમદાવાદ શહેરમાં ફરી એકવાર ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી છે. અડચણરૂપ વાહનો અને ગેકાયદેસર પાર્ક કરાયેલ વાહનો પર પોલીસે લાલ આંખ કરી છે અને ગાડીઓને ડિટેન કરવામાં આવી રહી છે.

મહત્વનું છે કે, આ ટ્રાફિક ડ્રાઇવ અલગ અલગ 6 રૂટ પર યોજવામાં આવી છે. જેમાં 150 થી વધુ પોલીસકર્મીઓ જાડાયા છે. એસીપી,પી.આઈ અને પીએસઆઇ કક્ષાના પોલીસ અધિકારીઓ ટ્રાફિક ડ્રાઇવમાં જોડાયા છે.