Not Set/ મેવાણીના સરકાર પર પ્રહાર, પગાર વધારો સૌને ગમે પણ નાના કર્મચારીઓ શું: જિગ્નેશ મેવાણી

ગાંધીનગર, વિધાનસભામાં પગાર વધારાનો વિધેયક વગર વિરોધે પાસ થયો છે ત્યારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પગાર વધારાનો વિરોધ કર્યો છે. જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે, પગાર વધારા સૌને ગમે પરંતુ નાના માણસોનું શું? આ સાથે જિગ્નેશ મેવાણીએ આઉટ સોરસિંગના કર્મચારીઓ મુદ્દે સરકાર  પર પ્રહારો કર્યા હતા. સચિવાલયના લિફ્ટ મેન છે. તે લોકોને સાવ સામાન્ય પગાર મળે […]

Top Stories Videos

ગાંધીનગર,

વિધાનસભામાં પગાર વધારાનો વિધેયક વગર વિરોધે પાસ થયો છે ત્યારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પગાર વધારાનો વિરોધ કર્યો છે. જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે, પગાર વધારા સૌને ગમે પરંતુ નાના માણસોનું શું? આ સાથે જિગ્નેશ મેવાણીએ આઉટ સોરસિંગના કર્મચારીઓ મુદ્દે સરકાર  પર પ્રહારો કર્યા હતા.

સચિવાલયના લિફ્ટ મેન છે. તે લોકોને સાવ સામાન્ય પગાર મળે છે. આશા વર્કર બહેનો નું શુ?. તેમનું  શોષણ ના થવું જોઈએ. સાથે ટાટા કમ્પની રાજ્ય સરકારએ લોન માફીની વાત કરવા મુદ્દે જણાવ્યું હતું કે, ખેડૂતોની લોન અને તેમના દેવા માફ કરવા જોઈએ. ટાટા જેવા અરબપતી ઓના દેવા માફ કરવાથી લોકો ને શુ ફાયદો થવા નો છે? ખેડૂતો ના દેવા માફ કરવા જોઈએ અને આવનારી ચૂંટણી માં નરેન્દ્રભાઈ એ GST અને નોટબંધીને મુખ્ય ચૂંટણી મુદ્દો બનાવી ચૂંટણી લડવી જોઈએ.