Not Set/ ફિલ્મ ‘મસ્તરામ’ની બનશે સિક્વલ, અહીં કરવામાં આવશે શુટિંગ

મુંબઈ વર્ષ 2014ની ફિલ્મ ‘મસ્તરામ’ની એક સિક્વલ બનાવવામાં આવી રહી છે. જીનું શુટિંગ બ્રિટેનમાં કરવામાં આવશે. આ સિક્વલનું નિર્દેશન અખિલેશ જૈસવાલ દ્રારા કરવામાં આવશે. જેઓ આ પહેલા ‘મસ્તરામ’નું નિર્દેશન કર્યું હતું. મૂવીનું શુટિંગ સ્કિપ્ટનમાં આ વર્ષના અંતમાં કરવામાં આવશે. નિર્માતા સુનીલ બોહરા મોટા પડદા માટે 110 મિનીટ લાંબી એક મુવી અને 200 મિનીટ લાંબી એક […]

Uncategorized

મુંબઈ

વર્ષ 2014ની ફિલ્મ ‘મસ્તરામ’ની એક સિક્વલ બનાવવામાં આવી રહી છે. જીનું શુટિંગ બ્રિટેનમાં કરવામાં આવશે. આ સિક્વલનું નિર્દેશન અખિલેશ જૈસવાલ દ્રારા કરવામાં આવશે. જેઓ આ પહેલા ‘મસ્તરામ’નું નિર્દેશન કર્યું હતું. મૂવીનું શુટિંગ સ્કિપ્ટનમાં આ વર્ષના અંતમાં કરવામાં આવશે.

નિર્માતા સુનીલ બોહરા મોટા પડદા માટે 110 મિનીટ લાંબી એક મુવી અને 200 મિનીટ લાંબી એક વેબ સંસ્કરણનું નિર્માણ કરી રહ્યા છે. જેને એક ડીઝીટલ પ્લેટફોર્મ પર લાઈવ બતાવવામાં આવશે.

બોહરાએ તેમના એક નિવેદનમાં કહ્યું હતું કે ‘આવું પહેલી વાર છે જયારે ડીઝીટલ પ્લેટફોર્મના સાથે સિનેમાઘરોમાં પણ તે જ દિવસે રિલીઝ થશે. આપને જણાવી દઈએ કે ફિલ્મના કલાકારોની ભૂમિકા પસંદ કરવાની  હજુ સુધી બાકી છે.