Not Set/ હિંમતનગરના ઢુંઢર પાસે 14 માસની બાળકીનો દુષ્કર્મ મામલો, ઠાકોર સેના દ્વારા અપાયું બંધનું એલાન

સાબરકાંઠા, સાબરકાંઠાના હિંમતનગરના ઢુંઢર પાસે બાળકીના દુષ્કર્મ મામલે ગાભોઇ અને રાયગઢ બજાર વિસ્તાર સજ્જડ બંધનું એલાન કરાયુ હતુ. ત્યારે હિંમતનગરના કેટલાક વિસ્તારો બંધ રહ્યા હતા. ઠાકોર સેના દ્વારા બંધનું એલાન અપાયુ છે. ખુલ્લા બજારો બંધ કરવા માટે ઠાકોર સેનાના કાર્યકર્તાઓ દ્વારા અપીલ કરાઈ..હિંમતનગરના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા પીડિતના પરિવારજનોની મુલાકાતે પહોંચ્યા હતા…

Gujarat Others

સાબરકાંઠા,

સાબરકાંઠાના હિંમતનગરના ઢુંઢર પાસે બાળકીના દુષ્કર્મ મામલે ગાભોઇ અને રાયગઢ બજાર વિસ્તાર સજ્જડ બંધનું એલાન કરાયુ હતુ. ત્યારે હિંમતનગરના કેટલાક વિસ્તારો બંધ રહ્યા હતા. ઠાકોર સેના દ્વારા બંધનું એલાન અપાયુ છે.

ખુલ્લા બજારો બંધ કરવા માટે ઠાકોર સેનાના કાર્યકર્તાઓ દ્વારા અપીલ કરાઈ..હિંમતનગરના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા પીડિતના પરિવારજનોની મુલાકાતે પહોંચ્યા હતા…