વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા બિહાર પહોંચ્યા છે.વડાપ્રધાન મોદી પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરીને સ્પેશિયલ પેકેજની જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, બિહારમાં નીતિશે લાલુ સાથે ગઠબંધન તોડ્યું અને ભાજપનો સાથ લઇ સરકાર બનાવી તથા NDAમાં સામેલ થવાની કરેલી જાહેરાત બાદ વડાપ્રધાન મોદીનો આ પ્રથમ બિહાર પ્રવાસ છે.
Not Set/
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા બિહાર