Not Set/ સોનમ કપૂરે પતિ આનંદ અહુજા માટે શેર કરી એક પ્રશંશા પોસ્ટ, કહ્યું આવું

સોનમ કપૂરે #Metoo મુવમેન્ટ પર ખુલીને વાતો કરી હતી. સોનમ કપૂરે તનુશ્રી દત્તા, કંગના રનૌતની વાતો પણ કરી હતી. આ કારણે સોનમને ઘણી બધી નેગેટીવીટીનો સામનો કરવો પડ્યો હતો. સોનમ કપૂરે ટ્વીટર પણ છોડી દીધું છે. સોનમ કપૂર પોતે આપેલા સ્ટેટમેન્ટ બાદ ઘણી બધી આલોચનાઓનો સામનો કરી રહી છે અને એમાંથી બહાર નીકળવામાં આ એક્ટર્સની […]

Uncategorized

સોનમ કપૂરે #Metoo મુવમેન્ટ પર ખુલીને વાતો કરી હતી. સોનમ કપૂરે તનુશ્રી દત્તા, કંગના રનૌતની વાતો પણ કરી હતી. આ કારણે સોનમને ઘણી બધી નેગેટીવીટીનો સામનો કરવો પડ્યો હતો. સોનમ કપૂરે ટ્વીટર પણ છોડી દીધું છે. સોનમ કપૂર પોતે આપેલા સ્ટેટમેન્ટ બાદ ઘણી બધી આલોચનાઓનો સામનો કરી રહી છે અને એમાંથી બહાર નીકળવામાં આ એક્ટર્સની મદદ એમનાં પતિ કરી રહ્યાં છે.

સોનમે પોતાનાં પતિ આનંદ અહુજા માટે એક પોસ્ટ શેર કરી હતી જેમાં એમણે એમનાં વખાણ કર્યા હતા.

https://www.instagram.com/p/Boqtxwggoib/?utm_source=ig_embed

સોનમે લખ્યું હતું કે આ પોસ્ટ એ માણસ માટે છે જેની સાથે મેં લગ્ન કર્યા છે. એ વ્યક્તિ હું જેટલાને જાણું છું એ બધાં કરતાં વધુ પ્રમાણિક છે. આભાર ભગવાન. એ મને બધાં ક્વોટસ મોકલતો જેથી હું સારું અનુભવી શકું આ બધી નેગેટીવીટી જેનો હું સામનો કરી રહી છું મારા બોલ્યા બાદ. આઈ લવ યુ .