Not Set/ પોરબંદર: સમુદ્ર કિનારે દિલ્હી પોલીસના ધામા, સોનું જમીનમા દાટેલ હોવાનું આઈ.બી નું અનુમાન

પોરબંદર, પોરબંદર કોસ્ટલ હાઈવે પર સમુ્દ્ર કિનારે દિલ્હી પોલીસે ધામા નાંખ્યા છે. ગોસાબારા 1993ના આરડીએક્સ લેન્ડિંગ વાળી જગ્યા પર દિલ્હી પોલીસે સર્ચ ઓપરેશન કર્યુ હતું. વહેલી સવારથી ગોસાબારા લેન્ડિંગવાળી જગ્યાએ કોસ્ટલ હાઇવે પર સમુદ્ર કિનારે દિલ્હી પોલીસે ધામા નાંખ્યા હતાં. સમુદ્ર કિનારેથી વર્ષો બાદ સોનુ જમીનમા દાટેલ હોવાનું આઈ.બીનું અનુમાન છે. પ્રથમ નોરતાના દિવસે જ […]

Gujarat Others Trending

પોરબંદર,

પોરબંદર કોસ્ટલ હાઈવે પર સમુ્દ્ર કિનારે દિલ્હી પોલીસે ધામા નાંખ્યા છે. ગોસાબારા 1993ના આરડીએક્સ લેન્ડિંગ વાળી જગ્યા પર દિલ્હી પોલીસે સર્ચ ઓપરેશન કર્યુ હતું.

વહેલી સવારથી ગોસાબારા લેન્ડિંગવાળી જગ્યાએ કોસ્ટલ હાઇવે પર સમુદ્ર કિનારે દિલ્હી પોલીસે ધામા નાંખ્યા હતાં. સમુદ્ર કિનારેથી વર્ષો બાદ સોનુ જમીનમા દાટેલ હોવાનું આઈ.બીનું અનુમાન છે.

પ્રથમ નોરતાના દિવસે જ દિલ્હી પોલીસે પોરબંદરમાં પડાવ નાખતા કેટલીક કુખ્યાત ગેંગો ભો ભીતર બની ગઈ. આજે સવારે શરૂ થયેલા સર્ચ ઓપરેશન વાળા વિસ્તારમા સ્થાનિક પોલીસને પણ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તાર જાણે પોલીસ છાવણીમાં ફેરવાયો હોઈ તેવી સ્થિતિ સર્જાઈ હતી.