Not Set/ Video: રાજકોટમાં ઝડપાઇ ડુપ્લીકેટ ચલણી નોટો

રાજકોટ, રાજકોટમાં એસ.ઓ.જીએ ડુપ્લીકેટ ચલણી નોટો ઝડપી હતી. ધોરાજી તાલુકાના છોડવાવદર ગામે ઝડપાયેલ ડુપ્લીકેટ ચલણી નોટોના બે મુખ્ય સૂત્રધારો ઝડપાયા હતા. જયારે ત્રણ લાખની ડુપ્લીકેટ ચલણી નોટો સાથે અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યા..ચલણી નોટો બનાવવા ઉપયોગમાં લેવાતા કોમ્યુટર,કલર પ્રિન્ટરો પણ ઝડપી પાડવામાં આવ્યા હતા.

Gujarat Rajkot Videos

રાજકોટ,

રાજકોટમાં એસ.ઓ.જીએ ડુપ્લીકેટ ચલણી નોટો ઝડપી હતી. ધોરાજી તાલુકાના છોડવાવદર ગામે ઝડપાયેલ ડુપ્લીકેટ ચલણી નોટોના બે મુખ્ય સૂત્રધારો ઝડપાયા હતા. જયારે ત્રણ લાખની ડુપ્લીકેટ ચલણી નોટો સાથે અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યા..ચલણી નોટો બનાવવા ઉપયોગમાં લેવાતા કોમ્યુટર,કલર પ્રિન્ટરો પણ ઝડપી પાડવામાં આવ્યા હતા.