Panchmahal News/ પાવાગઢના મહાકાળી મંદિરમાં થયેલી ચોરીના કેસમાં આરોપી ઝડપાયો

મંદિરમાંથી માતાજીના આભૂષણોની કરાઇ હતી ચોરી

Top Stories Gujarat Others

Panchmahal News : પાવાગઢના મહાકાળી માતાજીના મંદિરમાં થોડા દિવસ અગાઉ ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં આરોપી મંદિરમાંથી માતાજીના આભૂષણોની ચારી કરી ગયો હતો. આ અંગે મંદિરના ટ્રસ્ટીઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે અંદાજે 78 લાખ રૂપિયાની કિંમતના હાર સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ગુનો નોંધ્યા બાદ આ કેસની ઉંડાણપુર્વક તપાસ કરી હતી.

બાદમાં તપાસને અંતે ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી. આ બાબતની માહિતી જિલ્લા પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આપવામાં આવી હતી. શક્તિપીઠ અને યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે ગત 27મી ઓક્ટોબર 24 ની રાત્રે ચોરીનો આ બનાવ બન્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટણ જિલ્લામાં હવે ખાતરનો કાળો કારોબાર

આ પણ વાંચો: દાહોદમાં યુરિયા ખાતરની કાળાબજારી, વેપારીઓની ખુલેઆમ લૂંટ

આ પણ વાંચો: કૃષિ મંત્રી રાઘવજી પટેલ ‘રાજ્યમાં ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ,ખાતરની નથી કયાંય અછત’