Not Set/ સની લિયોનીએ પોસ્ટ કર્યા હોટ બિકીની ફોટો, મેક્સિકોમાં મનાવી રહી છે હોલિડે

મુંબઈ હોટ એન્ડ બોલ્ડ એક્ટ્રેસ સની લિયોની હાલ મેક્સિકોમાં હોલિડે મનાવી રહી છે. તે અહીં તેના પતિ ડેનિયલ વેબર અને તેની મિત્રોને સાથે લઇ ગઈ છે. https://www.instagram.com/p/BovVoJ6HpKc/?utm_source=ig_embed અહીં જુઓ વ્હાઈટ બિકીનીમાં સની હોટ એન્ડ સેક્સી લાગી રહી છે. આ ફોતો સની લિયોનીના ચાહકોની ખુબ જ પસંદ આવી રહી છે. https://www.instagram.com/p/BoxzZGtHXTj/?taken-by=sunnyleone સની લિયોની અત્યંત સુંદર લાગી […]

Trending Entertainment Videos

મુંબઈ

હોટ એન્ડ બોલ્ડ એક્ટ્રેસ સની લિયોની હાલ મેક્સિકોમાં હોલિડે મનાવી રહી છે. તે અહીં તેના પતિ ડેનિયલ વેબર અને તેની મિત્રોને સાથે લઇ ગઈ છે.

https://www.instagram.com/p/BovVoJ6HpKc/?utm_source=ig_embed

અહીં જુઓ વ્હાઈટ બિકીનીમાં સની હોટ એન્ડ સેક્સી લાગી રહી છે. આ ફોતો સની લિયોનીના ચાહકોની ખુબ જ પસંદ આવી રહી છે.

https://www.instagram.com/p/BoxzZGtHXTj/?taken-by=sunnyleone

સની લિયોની અત્યંત સુંદર લાગી રહી છે તે અહીં તેની મિત્રો સાથે મસ્તી કરતા જોવા મળી રહી છે.

https://www.instagram.com/p/BoxyzK4HkMt/?utm_source=ig_embed

સની લિયોનીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના ફોટો પોસ્ટ કર્યોં છે આ ફોટામાં સની ખુબ જ ખુશ લાગી રહી છે.

https://www.instagram.com/p/Bov_cuDnTqp/?utm_source=ig_embed

આપને જણાવી દઈએ કે સની લિયોની જલ્દી કોલિવૂડમાં એન્ટ્રી કરતા જોવા મળશે. ‘વીરમાહાદેવી’ નામની ફિલ્મમાં સની વીરમાહાદેવીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ તમિલનના સાથે સાથે હિન્દી અને બીજી બે ભાષાઓમાં પણ રિલીઝ કરવામાં આવશે.

https://www.instagram.com/p/BozrHr2nUWQ/?taken-by=sunnyleone