મુંબઈ
હોટ એન્ડ બોલ્ડ એક્ટ્રેસ સની લિયોની હાલ મેક્સિકોમાં હોલિડે મનાવી રહી છે. તે અહીં તેના પતિ ડેનિયલ વેબર અને તેની મિત્રોને સાથે લઇ ગઈ છે.
https://www.instagram.com/p/BovVoJ6HpKc/?utm_source=ig_embed
અહીં જુઓ વ્હાઈટ બિકીનીમાં સની હોટ એન્ડ સેક્સી લાગી રહી છે. આ ફોતો સની લિયોનીના ચાહકોની ખુબ જ પસંદ આવી રહી છે.
https://www.instagram.com/p/BoxzZGtHXTj/?taken-by=sunnyleone
સની લિયોની અત્યંત સુંદર લાગી રહી છે તે અહીં તેની મિત્રો સાથે મસ્તી કરતા જોવા મળી રહી છે.
https://www.instagram.com/p/BoxyzK4HkMt/?utm_source=ig_embed
સની લિયોનીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના ફોટો પોસ્ટ કર્યોં છે આ ફોટામાં સની ખુબ જ ખુશ લાગી રહી છે.
https://www.instagram.com/p/Bov_cuDnTqp/?utm_source=ig_embed
આપને જણાવી દઈએ કે સની લિયોની જલ્દી કોલિવૂડમાં એન્ટ્રી કરતા જોવા મળશે. ‘વીરમાહાદેવી’ નામની ફિલ્મમાં સની વીરમાહાદેવીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ તમિલનના સાથે સાથે હિન્દી અને બીજી બે ભાષાઓમાં પણ રિલીઝ કરવામાં આવશે.
https://www.instagram.com/p/BozrHr2nUWQ/?taken-by=sunnyleone
