Not Set/ અમરેલી: 4 સિંહો ખુલ્લેઆમ ભય વગર રોડ ક્રોસ કરતો વિડિયો વાયરલ

અમરેલી, અમરેલીમાં સિંહનો વિડીયો વાયરલ થયો છે…રાજુલા પીપાવાવ પોર્ટ રીલાયન્સ નજીકનો આ વીડિયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યુ. 4 સિંહો દ્વારા ખુલ્લેઆમ ભય વગર રોડ ક્રોસ કરતો વિડીયો રોડ પરથી બાવળની કાંટમાં જતો વિડીયો વાયરલ થયો છે..ઔદ્યોગિક વસાહતોમાં ખુલ્લેઆમ સિંહોના આંટાફેરા જોવા મળ્યા હતા. અનેક વાર સિંહોના ખુલ્લેઆમ આંટાફેરા મારતા વિડીયો સામે આવે છે. સ્થાનિકો દ્વારા […]

Top Stories Gujarat Others Videos

અમરેલી,

અમરેલીમાં સિંહનો વિડીયો વાયરલ થયો છે…રાજુલા પીપાવાવ પોર્ટ રીલાયન્સ નજીકનો આ વીડિયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યુ. 4 સિંહો દ્વારા ખુલ્લેઆમ ભય વગર રોડ ક્રોસ કરતો વિડીયો રોડ પરથી બાવળની કાંટમાં જતો વિડીયો વાયરલ થયો છે..ઔદ્યોગિક વસાહતોમાં ખુલ્લેઆમ સિંહોના આંટાફેરા જોવા મળ્યા હતા. અનેક વાર સિંહોના ખુલ્લેઆમ આંટાફેરા મારતા વિડીયો સામે આવે છે. સ્થાનિકો દ્વારા સિંહોને કેમેરામાં કેદ કરાયા હતા.