નવી દિલ્લી
દિલ્લીમાં ફાઈવસ્ટાર હોટલ હયાતની ભાર એક માણસનો હાથમાં પિસ્તોલ લઈને દાદાગીરી કરતો વિડીયો વાયરલ થયો છે.
શનિવારે રાત્રે કોઈ વાતના લીધે હોટલમાં બોલાચાલી થઇ હતી તે દરમ્યાન લખનૌના રહેવાસીએ પોતાની પાસે રહેલી પિસ્તોલ નિકાળીને નાટકો કર્યા હતા અને સામે વાળા માણસને ધમકી આપી રહ્યો હતો.
#Correction: The man seen brandishing a gun outside a 5-star hotel in a viral video, has been identified as Ashish Pandey, son of former* BSP MP Rakesh Pandey. (Original tweet will be deleted) pic.twitter.com/zRtUnfKMjo
— ANI (@ANI) October 16, 2018
Delhi: On the basis of the viral video where a man was seen brandishing a gun outside a 5-star hotel in Delhi on October 14, a case has been registered under the Arms Act. https://t.co/ORvljXCRLw
— ANI (@ANI) October 16, 2018
#WATCH A man brandishes a gun outside a 5-star hotel in Delhi on October 14. A case has been registered in connection with the incident. #Delhi pic.twitter.com/G14eqVJU0U
— ANI (@ANI) October 16, 2018
સુત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી માણસ બીએસપીના પૂર્વ સાંસદ સભ્ય રાકેશ પાંડેયનો દીકરા છે.
વાયરલ વિડીયોમાં તેના હાથમાં પિસ્તોલ દેખાઈ રહી છે. એટલું જ નહી પરંતુ તેની સાથે રહેલી મહિલા મિત્ર સાથે પણ અભદ્ર ભાષામાં વાત કરી રહ્યો હતો.
પોલીસ દ્વારા તપાસમાં આ શખ્શ લખનૌનો રહેવાસી આશિષ પાંડેય હોવાનું બહાર આવ્યું છે. હોટલના આસિસ્ટન્ટ સિક્યોરિટી મેનેજરની ફરિયાદને આધારે પોલીસે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી આશિષની તલાશ માટે પોલીસ લખનૌ રવાના થઇ ગઈ છે
