Not Set/ PHOTOS : વન-ડે શ્રેણી પહેલા ધોનીનો નવો લુક સોશિયલ મીડિયામાં થયો વાઈરલ

નવી દિલ્હી, રવિવારથી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પાંચ વન-ડે મેચની શ્રેણીનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે આ પહેલા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પોતાના એક નવા લુકમાં જોવા મળી રહ્યા છે. એમ એસ ધોનીનો આ નવો લુક કેટલાક લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે અને સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. જો કે આ […]

Trending Sports

નવી દિલ્હી,

રવિવારથી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પાંચ વન-ડે મેચની શ્રેણીનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે આ પહેલા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પોતાના એક નવા લુકમાં જોવા મળી રહ્યા છે.

sports-ms-dhoni-new-look-odi-series-india-vs-west indies-mahi-french-cut

એમ એસ ધોનીનો આ નવો લુક કેટલાક લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે અને સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. જો કે આ લુકથી કેટલાક લોકોને હેરાની પણ થઇ છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટને ફ્રેંચ કટ દાઢી રાખી છે.

sports-ms-dhoni-new-look-odi-series-india-vs-west indies-mahi-french-cut

અત્રે ઉલ્લેખનીય છે કે, ધોની હંમેશાની માટે પોતાના માટે નવા લુકનો પ્રયોગ કરે છે. ક્યારેય તેઓ પોતાની હેર સ્ટાઈલ સાથે તેમજ  દાઢીની કટના કારણે ચર્ચામાં રહે છે.

sports-ms-dhoni-new-look-odi-series-india-vs-west indies-mahi-french-cut

જો કે એશિયા કપમાં પોતાની પ્રતિષ્ઠાને અનુરૂપ પરફોર્મન્સ નહિ કરી શકનારા એમ એસ ધોની પર આ વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ખાસ પ્રદર્શન કરવાનું દબાણ રહેશે.

sports-ms-dhoni-new-look-odi-series-india-vs-west indies-mahi-french-cut