Not Set/ જાણો આજનું ભવિષ્ય : 23/10/2018

મેષ વિવાદના લીધે સ્વાભિમાનને ઠેસ પહોચી શકે. જુનો રોગ ઉથલો મારે. ઘર અને પરિવારની ચિંતા રહે. ખર્ચો વધે. સંપત્તિના લીધે લાભ થાય. જોખમ ન ઉઠાવવું. પરીક્ષામાં સફળતા મળે. વૃષભ ડૂબેલા પૈસા પાછા મળે. યાત્રા સારી રહે. લાભ થાય. સહયોગ મળે. પ્રસન્નતામાં વધારો થાય. અપેક્ષિત કાર્ય સમય પર પૂર્ણ થાય. ખરાબ લોકો હાનિ પહોચાડી શકે. મિથુન […]

Uncategorized

મેષ

વિવાદના લીધે સ્વાભિમાનને ઠેસ પહોચી શકે. જુનો રોગ ઉથલો મારે. ઘર અને પરિવારની ચિંતા રહે. ખર્ચો વધે. સંપત્તિના લીધે લાભ થાય. જોખમ ન ઉઠાવવું. પરીક્ષામાં સફળતા મળે.

વૃષભ

ડૂબેલા પૈસા પાછા મળે. યાત્રા સારી રહે. લાભ થાય. સહયોગ મળે. પ્રસન્નતામાં વધારો થાય. અપેક્ષિત કાર્ય સમય પર પૂર્ણ થાય. ખરાબ લોકો હાનિ પહોચાડી શકે.

મિથુન

કાર્યસ્થળ પર સુધારો થાય. યોજના સફળ રહે. યાત્રાની યોજના બને. અટકેલા કામમાં વૃદ્ધિ થાય. કોઈ મોટી સમસ્યાનો હલ નીકળે. ધંધો સારો ચાલે. લાભ થાય. વિવાદોમાં ન પડવું. જોખમ ન ઉઠાવવું.

કર્ક

કોઈ તીર્થસ્થળે જવાનું થાય. સત્સંગનો લાભ થાય. રાજકીય મદદ મળે. શારીરિક કષ્ટ થાય. ઉતાવળ ન કરવી. ઉત્તેજના પર નિયંત્રણ રાખવું. વિવેક ભાષા વાપરવી. પારિવારિક સહયોગ મળી રહે. પ્રસન્નતા મળે.

સિંહ

દુર્ઘટનાથી હાનિ પહોચી શકે. ખરાબ લોકોથી સાવચેત રહેવું. જુનો રોગ અડચણ રૂપ બની શકે. અપરિચિત લોકો પર વિશ્વાસ ન કરવો. ધંધો સારો ચાલે. આવક સારી રહે. ચિંતા રહે.

કન્યા

કાનૂની સહાયતા પ્રાપ્ત થાય. વિવાહ સંબંધી પ્રસ્તાવ નળી શકે. મિત્રો અને સંબંધીને મળવાનું થાય. જોખમ ન ઉઠાવવું. ઉતાવળ ન કરવી. આવક સારી રહે. પ્રસન્નતા રહે.

તુલા

વિવાદોમાં ન પડવું. બીજાના ઝઘડામાં ન પડવું. યાત્રા સારી રહે. વ્યસ્તતા રહે. મોટો લાભ થાય. મોટી સંપત્તિનો નિકાલ આવે. ઉન્નતિ મળી રહે. જોખમના કામો ટાળવા. પાર્ટનરનો સહયોગ મળી રહે.

વૃશ્ચિક

પ્રવાસમાં જવાનો પ્લાન બને. સ્વાદિષ્ઠ ભોજન મળે. રચનાત્મક કાર્યમાં સફળતા મળે. થાક લાગે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. લાભ પ્રાપ્ત થાય. વિરોધીઓનો પ્રભાવ પડે. નવા લોકોને મળવાનું થાય. કાર્ય સરળતાથી પૂરું થાય.

ધન

ખરાબ સંચાર મળી શકે. જુનો રોગ ઉથલો મારી શકે. મુલ્યવાન વસ્તુ સંભાળીને રાખવી. નજીકના લોકોના વ્યવહારને જોઇને દુઃખ થાય. નકારાત્મક ભાવના રહે. વિરોધ થાય. ચિંતા રહે. ધંધો સારો ચાલે. શાંતિ રાખવી.

મકર

થોડા પ્રયત્નોથી કામમાં સફળતા મળે. જોખમ ઉઠાવવાનું સાહસ ન કરવું. ધન પ્રાપ્તિ થાય. ઉત્સાહમાં વધારો થાય. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. થાક લાગે. પરિવારજનોનો સાથ મળે. નસીબનો સાથ રહે. લાપરવાહીથી નુકશાન થાય.

કુંભ

ઘરમાં મહેમાનનું આવાનું થાય. સારા સમચાર મળી રહે. પરિવારમાં ખુશી રહે. કોઈ પ્રસિદ્ધ વ્યક્તિને મળવાનું થાય. વ્યવસાય સારો ચાલે. બહાર જવાનો કાર્યક્રમ બને. વિવાદ ન કરવો.

મીન

કાર્ય સારી રીતે થાય. યાત્રા શુભ રહે. ભેટની પ્રાપ્તિ થાય. જોખમના કર્યો ન કરવા. કુસંગતિથી બચવું. નોકરીમાં અધિકાર વધે. સમય અનુકુળ રહે. લાભમાં વધારો થાય.