Not Set/ ભારતમાં છે …. દુનિયાના 10 સૌથી વધારે પ્રદુષિત શહેરો

એશિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનમાં ધૂંધળા આસમાનની તસ્વીર ખુબ જૂની છે. દક્ષિણ એશિયાના ભારત દેશના 10 શહેરોની ગણના દુનિયાના સૌથી વધારે પ્રદુષિત શહેરોમાં કરવામાં આવી રહી છે. સરકાર દેશની આર્થિક વૃદ્ધિ બાબતે વિચારી રહી છે, જયારે દેશના લોકો બીમારીઓના કારણે મરી રહ્યા છે. આમ કેવી રીતે આર્થિક વિકાસ કરી શકાય, જયારે દેશના નાગરિક પ્રદૂષણના કારણે […]

Top Stories India

એશિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનમાં ધૂંધળા આસમાનની તસ્વીર ખુબ જૂની છે. દક્ષિણ એશિયાના ભારત દેશના 10 શહેરોની ગણના દુનિયાના સૌથી વધારે પ્રદુષિત શહેરોમાં કરવામાં આવી રહી છે.

સરકાર દેશની આર્થિક વૃદ્ધિ બાબતે વિચારી રહી છે, જયારે દેશના લોકો બીમારીઓના કારણે મરી રહ્યા છે. આમ કેવી રીતે આર્થિક વિકાસ કરી શકાય, જયારે દેશના નાગરિક પ્રદૂષણના કારણે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય.

ભારત તરફથી પ્રદૂષણના મુકાબલા માટે રાષ્ટ્રીય સ્તર પર આના વિરુદ્ધ સમન્વિત રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ અપનાવવાની જરૂર છે. આંથી જ ચીનને પ્રદુષણ ઓછું કરવામાં મદદ મળી હતી.

કેન્દ્રની મોદી સરકાર દ્વારા ખતરનાક પ્રદુષણ રોકવા માટે નવી પહેલ કરવામાં આવી છે. પરંતુ અન્ય કારણોના કારણે આમાં કોઈ ખાસ ફાયદો મળતો નથી દેખાઈ રહ્યો.