Not Set/ આ છે ભારતનો ફ્લેક્સીબલ છોકરો, ડોકને ફેરવે છે ૧૮૦ ડીગ્રી સુધી

લુધિયાણા આજે તમને અમે એવા છોકરા વિશે જણાવવાના છીએ કે જેનું શરીર રબર જેવું છે. જસપ્રીત લુધિયાનાનો રહેવાસી છે. બીજા બાળકોની જેમ તે પણ સ્કૂલે જાય છે.૧૭ વર્ષીય જસપ્રીતને  માત્ર અભ્યાસ જ નહીં પરંતુ સ્પોર્ટ્સ માં પણ રસ છે. હાલ જસપ્રીત ૧૯ વર્ષનો છે. ૧૯  વર્ષની ઉંમરમાં તે ભારતનો સૌથી વધારે ફ્લેકસીબલ શરીર ધરાવતો વ્યક્તિ છે. […]

India Trending
લુધિયાણા
આજે તમને અમે એવા છોકરા વિશે જણાવવાના છીએ કે જેનું શરીર રબર જેવું છે.
જસપ્રીત લુધિયાનાનો રહેવાસી છે. બીજા બાળકોની જેમ તે પણ સ્કૂલે જાય છે.૧૭ વર્ષીય જસપ્રીતને  માત્ર અભ્યાસ જ નહીં પરંતુ સ્પોર્ટ્સ માં પણ રસ છે.
इंडियन रबडमैन जसप्रीत सिंह कालरा
હાલ જસપ્રીત ૧૯ વર્ષનો છે. ૧૯  વર્ષની ઉંમરમાં તે ભારતનો સૌથી વધારે ફ્લેકસીબલ શરીર ધરાવતો વ્યક્તિ છે. તેનું આખું નામ જસપ્રીત સિંહ કારલા  છે.
યુટ્યુબ પર જસપ્રીતની પોતાની ચેનલ પણ છે જેમાં તેઓ પોતાના વિડીયો શેર કરતા રહે છે.
लुधियाना का रबड़मैन जसप्रीत सिंह कालरा
लुधियाना का रबड़मैन जसप्रीत सिंह कालरा
30 ઓગસ્ટ, 1999માં તેને લિમ્કા બુક ઓફ રેકોર્ડ તરફથી તેને બોનલેસ મેન ઓફ ઇન્ડિયાનો પુસ્કાર  આપ્યો છે.
એટલું જ નહીં પરંતુ યુનિક વર્લ્ડ રેકોર્ડ દ્વારા દુનિયાના યુવાન ફ્લેકસીબલ વ્યક્તિ નામે નવાજવામાં આવ્યો.છે.
તો બીજી બાજુ Miracles World Record એ રબરમેન ઓફ ધ વર્લ્ડ કહ્યું છે.
इंडियन रबडमैन जसप्रीत सिंह कालरा
इंडियन रबडमैन जसप्रीत सिंह कालरा
જસપ્રીત  સાથે ભણતા મિત્રો તો તેને સુપરમેન જ કહે છે.
પોતાની.ફ્લેકસીબલ બોડી વિશે જસપ્રીત કહે છે કે એક વખત સ્કૂલના ટીચરે તેને યોગા માટે સિલેક્ટ કર્યો હતો.
ત્યારબાદ તે યોગાની દરેક સ્પર્ધામાં ભાગ લેતો ગયો અને અનેક ઇનામ જીતતો ગયો.
યોગની પ્રેક્ટિસથી તે થોડા જ દિવસોમાં તે પોતાના હાથને  360.ડિગ્રી સુધી વાળી શકે તે માટે સક્ષમ થઈ ગયો.તમને જાણીને નવાઈ લાગશે કે જસપ્રીત પોતાની ડોકમને 180 ડિગ્રી સુધી ફેરવી શકે છે. માત્ર ડોક જ નહીં પરંતુ તેના શરીરના દરેક ભાગ ફ્લેકસીબલ છે.
જસપ્રીત સવારના 5 વાગ્યે ઉઠીને રોજ યોગની પ્રેક્ટિસ કરે છે. રોજની 2 કલાક તે પ્રેક્ટિસ કરે છે.
તેની સ્કૂલના યોગ ટીચર પણ તેનું રબર જેવું શરીર જોઈને હેરાન છે.આ મામલે ડોક્ટર નું પણ કહેવું છે કે આવો કેસ ભાગ્યે જ જોવા મળે છે.
જસપ્રીતનું સપનું છે કે તે આ ટેલેન્ટ થી દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરે.