Not Set/ ૨૦૨૦ સુધીમાં દેશની આર્મીને મળશે એડ્વાન્સ મીડિયમ રેન્જ સરફેસ એર મિસાઇલ સિસ્ટમ

વર્ષોના ઇંતેજાર પછી દેશની આર્મીને પોતાના એડ્વાન્સ્ડ મીડિયમ રેન્જ સરફેસ એર મિસાઇલ સિસ્ટમ ૨૦૨૦ સુધીમાં મળી જશે…. એ પછી હવામાં ૭૦ કિલોમીટર સુધીના બેલેસ્ટિક મિસાઇલ, ફાઇટર જેટ અને હુમલો કરનારાં હેલિકોપ્ટરને ટાર્ગેટ કરવાં સરળ થઈ શકશે…આ સિસ્ટમને ડીઆરડીઓ અને ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ મળીને ડેવલપ કરશે….આ જાણકારી આર્મીના એક સિનિયર ઓફિસરે આપી છે. તેમણે જણાવ્યું હતું […]

Tech & Auto

વર્ષોના ઇંતેજાર પછી દેશની આર્મીને પોતાના એડ્વાન્સ્ડ મીડિયમ રેન્જ સરફેસ એર મિસાઇલ સિસ્ટમ ૨૦૨૦ સુધીમાં મળી જશે…. એ પછી હવામાં ૭૦ કિલોમીટર સુધીના બેલેસ્ટિક મિસાઇલ, ફાઇટર જેટ અને હુમલો કરનારાં હેલિકોપ્ટરને ટાર્ગેટ કરવાં સરળ થઈ શકશે…આ સિસ્ટમને ડીઆરડીઓ અને ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ મળીને ડેવલપ કરશે….આ જાણકારી આર્મીના એક સિનિયર ઓફિસરે આપી છે. તેમણે જણાવ્યું હતું કે, આ સિસ્ટમ દેશની સેનાને એડ્વાન્સ્ડ બનાવવામાં મદદ કરશે….સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, MRSAM સિસ્ટમ દુશ્મનના એરક્રાફ્ટ, હેલિકોપ્ટર, ડ્રોન, સર્વેલન્સ એરક્રાફ્ટ અને એરબોર્ન વોર્નિંગ કન્ટ્રોલ સિસ્ટમ એરક્રાફ્ટને હવામાં જ ખતમ કરી શકે છે. હાલ આ સિસ્ટમ ઇન્ડિયન એરફોર્સ અને ઇન્ડિયન નેવી પાસે છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે ડીઆરડીઓ અને એઆઇએએ ૧૭ હજાર કરોડ રૂપિયાની ડીલ સાઇન કરી છે.