Not Set/ ખાંભા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂત મહાસંમેલન શરૂ, મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા

અમરેલી, અમરેલીના ખાંભા માર્કેટિંગ યાર્ડ ખાતે મહાસંમેલન શરૂ થઈ ગયુ છે. આ સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા છે ધારી બગસરાના ધારાસભ્ય જે.વી,કાકડીયા અને ધારસભ્ય અમરીશ ડેરની આગેવાનીમા આ મહાસંમેલન યોજાયુ છેભાજપના કોઈ જ સ્થાનિક નેતા કે આગેવાનની જોવા મળતા ન હતાં તેમની ગેરહાજરી જોવા મળતી હતી.

Gujarat Others Trending Videos

અમરેલી,

અમરેલીના ખાંભા માર્કેટિંગ યાર્ડ ખાતે મહાસંમેલન શરૂ થઈ ગયુ છે. આ સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા છે ધારી બગસરાના ધારાસભ્ય જે.વી,કાકડીયા અને ધારસભ્ય અમરીશ ડેરની આગેવાનીમા આ મહાસંમેલન યોજાયુ છેભાજપના કોઈ જ સ્થાનિક નેતા કે આગેવાનની જોવા મળતા ન હતાં તેમની ગેરહાજરી જોવા મળતી હતી.