ગાંધીનગર
ગાંધીનગરમાં કોંગ્રેસના નવા દંડક અશ્વિન કોટવાલ પદગ્રહણ કર્યું હતું. રાહુલ ગાંધીનો આભાર માન્યો હતો અને પદ ગ્રહણ કરતાની સાથે આક્રમક મૂડમાં જવાબ આપતા કહ્યું હતું કે, પેહલા આવા કાયદા ન હતા કે પેહલા ધારાસભ્ય પોતાના મત વિસ્તાર પશ્ર્નો પૂછી શકે.
આ માટે વિધાનસભા અધ્યક્ષ મળવા જશે અને ધારાસભ્યને પ્રશ્નો પૂછવામાં જિલ્લા સીમિત ન રાખો. ધારાસભ્ય આખા ગુજરાતમાં પશ્ન પૂછી શકે છે. જે વિધાનસભા ધમાલ થઈ તે જવાબદારી ગુહના નેતા ઓની હોય છે. જ્યારે પ્રશ્નો પૂછવા બદલે તેને દબાવા માગે છે તેથી આવી ઘટના બને છે શિસ્ત આધારે દબાવામાં આવે છે.
અશ્વિન કોટવાલ ભાજપ આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસના ધારાસભ્યોને પ્રશ્નો પૂછવા માટે દબાવામાં આવે છે મોબ લીન્ચિંગમાં ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે અને આવી ઘટનામાં આવા તત્વો ને દબાવાનો પ્રયત્ન કર્યો નથી. કે હિંમત દાખવી નથી.
કોંગ્રેસ પક્ષ હતો ત્યારે કોંગ્રેસ કોઈ નેતા કોઈ ખરાબ કૃત્ય કરતો હતો ત્યારે રાજીનામુ આપી દેતો હતો. અત્યારે કોઈ પણ કામ કરે તો ભારતીય જનતા પાર્ટી એ અટકાવાનો પ્રયત્ન કર્યો નથી.
