Not Set/ ઉપલેટામાં અજાણ્યા શખ્સો જાહેરમાં પતિ-પત્નીને ઉતાર્યા મોતને ઘાટ

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જાહેરમાં એક યુગલની હત્યા કરવામાં આવી છે. સતી માતાજીના મંદિર નજીક અજાણ્યા શખ્સોએ પતિ-પત્ની બંનેને મોતને ઘાટ ઉતાર્યા હતા.

Gujarat Rajkot
પતિ-પત્ની
  • ઉપલેટાઃ જાહેરમાં પતિ-પત્ની કરાઇ હત્યા
  • સતી માતાજીના મંદિર નજીક ખેલાયો ખની ખેલ
  • અજાણ્યા શખ્સો હત્યા કરી ફરાર
  • ઉપલેટા પોલીસ કાફલો ઘટના સ્થળે
  • હત્યાનું કારણ હજુ અકબંધ

રંગીલા રાજકોટમાં એક પછી એક ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરમાં દુષ્કર્મ, આપઘાત અને હત્યા જેવા કિસ્સાઓ એક પછી એક સામે આવી રહ્યા છે. ત્યારે આવામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. રાજકોટના ઉપલેટામાં પતિ-પત્ની જાહેરમાં  હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હાલ આ મામલે પોલીસ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર,રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જાહેરમાં એક યુગલની હત્યા કરવામાં આવી છે. સતી માતાજીના મંદિર નજીક અજાણ્યા શખ્સોએ પતિ-પત્ની બંનેને મોતને ઘાટ ઉતાર્યા હતા. ખૂની ખેલ ખેલ્યા બાદ અજાણ્યા શખ્સો ફરાર થયા હતા. હત્યાનું કારણ હજું અકબંધ છે. ઉપલેટા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. પોલીસે પંચનામા અને હત્યાની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:9 વર્ષની ભત્રીજીની ચતુરાઇ, મોબાઇલમાં ગેમ રમતા શોધ્યું કાકાના આપઘાતનું કારણ

આ પણ વાંચો:ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન : જેનો શુભારંભ PM મોદી કરશે, આવો જાણીએ તેના વિષે …

મંતવ્ય