Not Set/ જાણો આજનું ભવિષ્ય : 30/10/2018

મેષ પ્રયત્નો સફળ રહે. સમયસર કાર્ય પૂર્ણ કરી શકો. કાર્યની સફળતા થાય. મિત્રો તથા પરિવારજનોનો સાથ મળે. માન-સમ્માન મળે. વિવાદોમાં ન પડવું. બેચેની રહે. જોખમના કામ ન કરવા. સ્વાસ્થ્ય ખરાબ રહે. મોટા કામ કરવાનું મન થાય. લાભ થાય. વૃષભ ઘરમાં મહેમાનનું આવવાનું થાય. ઘર-બહાર પ્રસન્નતા રહે. કોઈ સારા કામની યોજના બને. વ્યવસાયમાં લાભ થાય. સમ્માન […]

Uncategorized

મેષ

પ્રયત્નો સફળ રહે. સમયસર કાર્ય પૂર્ણ કરી શકો. કાર્યની સફળતા થાય. મિત્રો તથા પરિવારજનોનો સાથ મળે. માન-સમ્માન મળે. વિવાદોમાં ન પડવું. બેચેની રહે. જોખમના કામ ન કરવા. સ્વાસ્થ્ય ખરાબ રહે. મોટા કામ કરવાનું મન થાય. લાભ થાય.

વૃષભ

ઘરમાં મહેમાનનું આવવાનું થાય. ઘર-બહાર પ્રસન્નતા રહે. કોઈ સારા કામની યોજના બને. વ્યવસાયમાં લાભ થાય. સમ્માન વધે. જોખમના કામ ન કરવા. સ્વાસ્થ્ય ખરાબ રહે.

મિથુન

રોજગાર પ્રાપ્તિના પ્રયાસ સફળ રહે. પાર્ટનરનો સાથ મળે. જોખમ ઉઠાવવાનું સાહસ કરી શકો. વ્યવસાયિક યાત્રા સફળ રહે. નસીબનો સાથ મળે. અપ્રત્યાશિત લાભ થઇ શકે. લોટરીથી દૂર થેવું. વ્યસ્તતા રહે. પરિવારની ચિંતા રહે.

કર્ક

મહેનત વધારે કરવી પડે. કોઈ નજીકના વ્યક્તિના વ્યવહારથી દુઃખ થાય. વધારાનો ખર્ચ થાય. અપેક્ષિત કાર્યોમાં વિલંબ થાય. ચિંતા રહે. ગુસ્સા પર કાબુ રાખવો. કીમતી વસ્તુ સંભાળીને રાખવી. ધંધો સારો રહે. ઉતાવળ ન કરવી.

સિંહ

સામાજિક પ્રતિષ્ઠા વધે. યાત્રા સારી રહે. મોટા કામ કરવાનું મન બને. વિવાદોથી દૂર રહેવું. વ્યસ્તતા રહે. ઘર-પરિવારનો સાથ મળે. પ્રસન્નતા રહે. જોખમના કામ ન કરવા. લોભ ન કરવો.

કન્યા

કાર્યસ્થળ પર પરિવર્તન થાય. યોજના સફળ થાય. નવા કામ કરવાનું મન થાય. નાના ભાઈનો સાથ મળે. ઉત્સાહ રહે. તત્કાલ લાભ  ન થાય. ઉતાવળ ન કરવી. આવક વધે. જોખમ ન ઉઠાવવું.

તુલા

પૂજા-પાઠમાં મન લાગે. સત્સંગનો લાભ મળે. દેવ-દર્શનની યોજના બને. સામાજિક કાર્ય કરવાનો અવસર મળે. ધંધો ઠીક ચાલે. આવકમાં વધારો થાય. પ્રસન્નતા રહે. જોખમ લેવાનું સાહસ કરી શકો. લોભ ન કરવો.

વૃશ્ચિક

વાહનો અને મશીનોથી સંભાળવું. ઝઘડામાં ન પડવું. વધારે મહેનત કરવી પડે. સ્વાસ્થ્ય ખરાબ રહે. કીમતી વસ્તુ ખોવાઈ શકે છે. કુસંગતિથી બચવું. વરિષ્ઠ લોકોની સલાહ માનવી. લાભ થાય. ધંધો સારો ચાલે. જોખમ ન ઉઠાવવું.

ધન

દાંપત્યજીવન સુખમય રહે. રાજકીય સહયોગ પ્રાપ્ત થાય. આવકમાં વધારો થાય. જોખમ ઉઠાવવાનું સાહસ કરી શકો. ઘર-બહાર માંગલિક પ્રસંગ થાય. પ્રસન્નતા રહે. બીજાની વાતોમાં ન આવવું. લેણ-દેણમાં ધ્યાન રાખવું. લાભ થાય.

મકર

નોકરીમાં અધિકાર વધશે. સંપત્તિથી લાભ થાય. પરીક્ષામાં સફળતા મળે. નસીબનો સાથ મળે. અધૂરા કામ પુરા થાય. ઘર-બહાર પ્રસન્નતા રહે. ઝઘડામાં ન પડવું.

કુંભ

રચનાત્મક કામમાં સફળતા મળે. પ્રવાસમાં જવાનું થાય. મનપસંદ ભોજનનો આંનદ મળે. ધંધામાં લાભ થાય. મિત્રો અને સંબંધીઓનો સાથ મળે. જરૂરી કાગળોને ધ્યાનથી વાંચવું.

મીન

કોઈ વ્યક્તિના અનુચિત વ્યવહારથી દુઃખ થાય. ઝઘડામાં ન પડવું. દુઃખદ સમાચાર મળી શકે. બીજા સાથે અપેક્ષા ન રાખવી. પોતાનું કામ જાતે જ કરવું. જોખમના કામ ન કરવા. ધંધામાં લાભ થાય. ધીરજ રાખવી.