c થવાની ઘટના સામે આવી છે.. મહત્વનુ છે કે, ખેલ મહાકુંભમાં બાળકોને ડામરના રોડ પર દોડાવવામાં આવી રહ્યા છે… આ રોડ પર બાળકને વાહનોની અવરજવર વચ્ચે દોડાવવામાં આવી રહ્યા છે.. જોકે વિદ્યાર્થીના મોત બાદ પણ અત્યાર સુધી સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી.. અને અત્યાર સુધી બાળકોને રોડ પર દોડાવવામાં આવી રહ્યુ છે….
Not Set/
અરવલ્લીના ધનસુરામાં ખેલ મહાકુંભમાં વિદ્યાર્થીનુ મોત