Not Set/ રણવીર સિંહના ઘરે શરુ થઇ લગ્નની રસ્મો, જુઓ પીઠીના ફોટા

મુંબઇ, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નને લઈને ચાહકો ઘણા ઉત્સાહિત છે. બધા બંનેના લગ્નની તસ્વીરો જોવા ઉત્સુક છે અને આ દરમિયાન રણવીરની હલ્દીના ફોટા સામે આવ્યા છે. ખરેખર, રણવીરના ઘર પર તેની હલ્દીની રસ્મ  કરવામાં આવી છે. આ સમયે કેટલાક ફોટાઓ જોવા મળ્યા છે. તસ્વીરમાં તમે જોશો કે રણવીરના ચહેરા પર હલ્દી લાગેલી છે. […]

Trending Entertainment

મુંબઇ,

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નને લઈને ચાહકો ઘણા ઉત્સાહિત છે. બધા બંનેના લગ્નની તસ્વીરો જોવા ઉત્સુક છે અને આ દરમિયાન રણવીરની હલ્દીના ફોટા સામે આવ્યા છે. ખરેખર, રણવીરના ઘર પર તેની હલ્દીની રસ્મ  કરવામાં આવી છે. આ સમયે કેટલાક ફોટાઓ જોવા મળ્યા છે. તસ્વીરમાં તમે જોશો કે રણવીરના ચહેરા પર હલ્દી લાગેલી છે. રણવીર સફેદ કુર્તામાં જોવા મળી રહ્યો છે અને તે પોતાના મિત્ર સાથે સેલ્ફી પણ ક્લિક કરી રહ્યો છે.

https://www.instagram.com/p/BpwOXv1AXNX/?utm_source=ig_embed

રણવીરનો ચહેરો ખુબ જ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. આ સાથે, રણવીરનું ઘર પણ શણગારવામાં આવ્યું છે

https://www.instagram.com/p/BpwLC75grnj/?utm_source=ig_embed

 દીપિકાના ઘરે પહેલાથી શરુ થઇ ચુકી છે તૈયારીઓ

આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા દીપિકાના ઘરેથી પણ તસ્વીરો સામે આવી હતી જેમાં દીપિકા સબ્યસાચી દ્રારા ડીઝાઇન ઓરેંજ રંગના સુંદર સુટ-સલવાર અને કાનમાં મોટા ઝૂમકામાં જોવા મળી હતી. દીપિકાના ફોટા શેર કરતા તેની હેયર સ્ટાઈલિસ્ટે લખ્યું કે લવ યુ ટુ ધ મૂન એન્ડ બેક. તમને આ દુનિયાની બધી જ ખીશીયો મળે. આ ફોટામાં દીપિકા સબ્યાસાચી સૂટમાં જોવા મળી રહી છે. આ પુજામાં દીપિકાનના નિકટના મિત્રો શામિલ થયા છે. શાલીનાએ જે ફોટા શેર કર્યા છે તેમાં દીપિકાના ફેન્સ તરફની ઘણો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ચાહકોએ તેનો આભાર માન્યો કેમકે તેના કારણે દીપિકા આ ફોટા સામે આવી શક્યા.

https://www.instagram.com/p/Bpqxqh8Hpbg/?utm_source=ig_embed

દીપિકા અને રણવીરના લગ્ન 14-15 નવેમ્બરે થવાના છે. આ મેરેજને બે રસમોથી કરવામાં આવશે 14 નવેમ્બરે સાઉથ ઇન્ડિયન રસમથી લગ્ન થશે અને 15 નવેમ્બરે પંજાબી રીતિરીવાજથી આનંદ કારજની વિધિ પૂરી કરવામાં આવશે. આ પછી 1 ડીસેમ્બરે મુંબઈમાં આ લગ્નની રિસેપ્શન પાર્ટી આપવામાં આવશે.