Not Set/ video: પાનના ગલ્લામાં શોર્ટસર્કિટના કારણે લાગી આગ

સુરત, સુરતના  પુણા  વિસ્તારમાં મોડી રાત્રે  પાનના ગલ્લામા શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. વીજ વાયરમાં શોર્ટસર્કિટ થતા પાનના ગલ્લામાં  આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટના અંગે  સુરત શહેર ફાયર વિભાગ ને કોલ કરી જાણ કરી હતી ફાયર બ્રિગેડની બે ટીમ ઘટના સ્થળે પહોચીને આગ પર  કાબૂ મેળવાની કામગીરી શરૂ કરી હતી. જોકે આગ ખૂબ વિકરાર […]

Gujarat Surat Trending

સુરત,

સુરતના  પુણા  વિસ્તારમાં મોડી રાત્રે  પાનના ગલ્લામા શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. વીજ વાયરમાં શોર્ટસર્કિટ થતા પાનના ગલ્લામાં  આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટના અંગે  સુરત શહેર ફાયર વિભાગ ને કોલ કરી જાણ કરી હતી ફાયર બ્રિગેડની બે ટીમ ઘટના સ્થળે પહોચીને આગ પર  કાબૂ મેળવાની કામગીરી શરૂ કરી હતી. જોકે આગ ખૂબ વિકરાર હોવાથી જોત જોતા માં આખો પાન નો ગલ્લો આગ માં સ્વાહા થઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ નથી.