અંબાજી,
શક્તિપીઠ અંબાજીમાં આજે લાભ પાંચમના દિવસે મુખ્યમંત્રી પરિવાર સાથે પહોંચ્યા હતા. અંબાજી મંદિરમાં વહેલી સવારે યોજાતી મંગળા આરતીમાં ભાગ લઈમાં અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. ગુજરાત અને દેશનો વિકાસ થાય તે માટે માં અંબાને પ્રાર્થના કરી હતી. મંદિરમાં પાઠલા પર બેસ જતા CM ક્ષણિક વાર માટે ડગમગી ગયા હતા અને તરત તેમને પોતાની જાતને સંભાળી લીધા હતા.
