મેષ (અ,લ,ઇ) :-
ઉત્તમ દિવસ, ભૂતકાલીન રોકાણનું આકર્ષક વ્યાજ મળી શકે, સામાજીક બાબતો પણ સાનુકુળ, મહિલાવર્ગને સાનુકુળતા.
વૃષભ (બ,વ,ઉ) :-
કનિષ્ઠ દિવસ, આર્થિક બાબતોમાં કાળજી લેવી, સામાજીક બાબતે દોડધામ રહે, મહિલાવર્ગને કાળજી રાખવી.
મિથુન (ક,છ,ઘ) :-
મધ્યમ દિવસ, આર્થિક બાબતો સરળ રહે, સામાજીક બાબતોમાં સંભાળવું, મહિલાવર્ગને શાંત દિવસ.
કર્ક (ડ,હ) :-
કનિષ્ઠ દિવસ, સામાજીક દોડધામ અકળાવશે, આર્થિક બાબતો પણ ખર્ચાળ રહે, મહિલાવર્ગને શાંતિ જાળવવી.
સિંહ (મ,ટ) :-
ઉત્તમ દિવસ, કોઇ સામાજીક કાર્ય આટોપી શકશો, આર્થિક બાબતો સાનુકુળ, મહિલાવર્ગને સાનુકુળતા.
કન્યા (પ,ઠ,ણ) :-
મધ્યમ દિવસ, કોઇ આર્થિક કાર્ય પાર પડે, સામાજીક બાબતો અકળાવી જાય, મહિલાવર્ગને શાંતિ જાળવવી.
તુલા (ર,ત) :-
ઉત્તમ દિવસ, કોઇ સામાજીક બાબતોમાં કાળજી રાખવી, આર્થિક બાબતો પણ સાનુકુળ રહેશે, મહિલાવર્ગને સંભાળવું.
વૃશ્વિક (ન,ય) :-
કનિષ્ઠ દિવસ, કોઇ આકસ્મિક ખર્ચ આવી પડે, સામાજીક બાબતો પણ કષ્ટપ્રદ, મહિલાવર્ગને શાંતિ જાળવવી.
ધન (ભ,ધ,ફ) :-
મધ્યમ દિવસ, આર્થિક બાબતો ખર્ચાળ છતાં સામાજીક બાબતો સાનુકુળ, મહિલાવર્ગને શાંતિ જાળવવી.
મકર (ખ,જ) :-
કનિષ્ઠ દિવસ, કોઇ સામાજીક અંતરાય પાર કરવો પડે, આર્થિક બાબતો પ્રતિકુળ, મહિલાવર્ગને મૌન સેવવું.
કુંભ (ગ,શ,સ) :-
ઉત્તમ દિવસ, કોઇ આર્થિક કાર્ય પાર પડશે, મહિલાવર્ગને સંભાળવું, સામાજીક બાબતોમાં સાનુકુળતા.
મીન (દ,ચ,ઝ,થ) :-
કનિષ્ઠ દિવસ, મહિલાવર્ગને સંભાળવું, સામાજીક બાબતો દોડધામમય, આર્થિક બાબતો ખર્ચાળ રહે.
