Not Set/ ચિલ્ડ્રન ડે ના દિવસે રન આઉટ થઈ જતા ગૌતમ ગંભીરે આ રીતે જ ઉડાવી પોતાની મજાક

૧૪  નવેમ્બરના રોજ દરેક લોકોએ બાળ દિવસ મનાવ્યો. બોલીવુડના સેલીબ્રીટીએ પોતાના બાળપણમાં ડોકિયું કર્યું હતું અને નાનપણના ફોટો પણ શેર કર્યા હતા. ભારતીય ક્રિકેટરે આ દિવસ કઈક અલગ અંદાઝમાં ઉજવ્યો હતો.ગંભીરે હિમાચલ વિરુદ્ધ રમનારી રણજી મેચ માં રન-આઉટ થઈને દિવસ મનાવ્યો હતો. આ વાત ગંભીરના બાળકોએ કહી હતી. Anaiza to Aazeen: Didi, how did papa […]

Top Stories Trending Sports

૧૪  નવેમ્બરના રોજ દરેક લોકોએ બાળ દિવસ મનાવ્યો. બોલીવુડના સેલીબ્રીટીએ પોતાના બાળપણમાં ડોકિયું કર્યું હતું અને નાનપણના ફોટો પણ શેર કર્યા હતા.

ભારતીય ક્રિકેટરે આ દિવસ કઈક અલગ અંદાઝમાં ઉજવ્યો હતો.ગંભીરે હિમાચલ વિરુદ્ધ રમનારી રણજી મેચ માં રન-આઉટ થઈને દિવસ મનાવ્યો હતો. આ વાત ગંભીરના બાળકોએ કહી હતી.

સંજોગોવશ ગૌતમ ગંભીર રન આઉટ થઇ જતા તેમણે ટ્વીટ કર્યું હતું .

આ ટ્વીટમાં તેમણે પોતાની દીકરીઓ સાથે વાત-ચીત કરતા હોય તેવા અંદાજમાં લખ્યું હતું.

https://www.instagram.com/p/BqKwkYKhE7E/

તેમાં તેમની દીકરી તેની દીદીને પૂછી રહી છે કે પપ્પાએ બાળ દિવસ કેવી રીતે મનાવ્યો ? તો દીદીએ જવાબ આપ્યો કે આજે રણજી ટ્રોફી માં તે બાળકની જેમ રન આઉટ થઇ ગયા અને આ રીતે ચિલ્ડ્રન ડે ઉજવ્યો.