Not Set/ દીપિકા અને રણવીરના લગ્નના બીજા ફોટા આવ્યા સામે, નજર નહી હટાવી શકો

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ  આજે બેંગ્લોર પહોચ્યા છે. બેંગ્લોરમાં તેઓ ગ્રાન્ડ રીશેપ્સન રાખવાના છે. દીપિકાએ પોતાના એકઉન્ટમાં પહેલા બે રણવીરના ફોટા શેર કર્યા છે અને રણવીરે પ્રથમ બે ફોટા દીપિકાના શેર કર્યા છે. બને જણા એ કુલ ૪ ફોટા શેર કર્યા છે જેમાં ૨ ફોટા સરખા છે. તેમાં તેઓ તેમની બહેન અને મમ્મી સાથે […]

Top Stories Trending Entertainment

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ  આજે બેંગ્લોર પહોચ્યા છે. બેંગ્લોરમાં તેઓ ગ્રાન્ડ રીશેપ્સન રાખવાના છે.

દીપિકાએ પોતાના એકઉન્ટમાં પહેલા બે રણવીરના ફોટા શેર કર્યા છે અને રણવીરે પ્રથમ બે ફોટા દીપિકાના શેર કર્યા છે. બને જણા એ કુલ ૪ ફોટા શેર કર્યા છે જેમાં ૨ ફોટા સરખા છે. તેમાં તેઓ તેમની બહેન અને મમ્મી સાથે દેખાઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, રણબીરે પોસ્ટ મુક્યા એને હજુ અડધો કલાક થયો છે તેટલામાં ૫ લાખ લોકોએ લાઇક કર્યો છે. આ ફોટા બનેએ તેમના ઇન્સ્તાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કર્યા છે.