Not Set/ જમ્મુ કાશ્મીરનો ડિએસપી પાક ના એજન્ટનું કામ કરતો ઝડપાયો

પાકિસ્તાન દ્રારા કાશ્મીર પર વારંવાર આતંકી હુમલાઓ કરવામા આવી રહયા છે ..જેની પાછળ જમ્મુ કાશ્મીરનો ડિએસપી પાકને રજેરજ ખબર આપતો હોવાનુ સામે આવ્યુ છે જેને પગલે ડિએસપી તનવીર અહમદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે..મળતી માહિતી મુજબ જમ્મુ કાશ્મીરના ડીજીપી કે. રાજેન્દ્ર કુમારને જાણકારી મળી હતી કે ડિએસપી તનવીર અહમદ પાકિસ્તાની એજન્ટના સંપર્કમા છે જે બાદ તેમણે […]

India

પાકિસ્તાન દ્રારા કાશ્મીર પર વારંવાર આતંકી હુમલાઓ કરવામા આવી રહયા છે ..જેની પાછળ જમ્મુ કાશ્મીરનો ડિએસપી પાકને રજેરજ ખબર આપતો હોવાનુ સામે આવ્યુ છે જેને પગલે ડિએસપી તનવીર અહમદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે..મળતી માહિતી મુજબ જમ્મુ કાશ્મીરના ડીજીપી કે. રાજેન્દ્ર કુમારને જાણકારી મળી હતી કે ડિએસપી તનવીર અહમદ પાકિસ્તાની એજન્ટના સંપર્કમા છે જે બાદ તેમણે ડિએસપી પર બાજ નજર રાખતા આ સત્ય સામે આવ્યું..તો આરોપીએ પોતાના બચાવમાં જણાવ્યુ કે મેં એવી કોઇ માહિતી આપી નથી.