New Delhi News : લોકસભા ચૂંટણી 2024 ના પરિણામ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જનતાને એનડીએ પર ફરીથી વિસ્વાસ મુકવા બદલ આભાર માન્યો હતો. તેમણે તમામ મતદાતાઓનો આભાર માન્યો હતો.
તેમણે ભારતના ઇતિહાસનો અભૂતપૂર્વ સમય હોવાનું કહ્યું હતું. દેશની જનતાએ એનડીએ પર સતત ત્રીજીવખત પોતાનો વિશ્વાસ દર્શાવ્યો છે.
હું આ સ્નેહ અને આશીર્વાદ માટે મારા પરિવારજનોને નમન કરૂ છું. હું દેશવાસીઓને વિશ્વાસ આપું છું કે તેમની આકાંક્ષાઓને પૂરી કરવા માટે નવીઉર્જા, ઉમંગ અને સંકલ્પ સાથે કામ કરીશું,
આ પણ વાંચો: આઝમગઢમાં ભાજપના નિરહુઆ દિનેશ લાલ યાદવ અટક્યા, સપાના ધર્મેન્દ્ર યાદવ 9 હજાર મતોની લીડ પર
આ પણ વાંચો: યોગેન્દ્ર યાદવની ભવિષ્યવાણી લગભગ સાચી! વલણોમાં NDA અને I.N.D.I.A.ની શું છે સ્થિતિ?
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયા પબ્લિક પાર્કમાં શા માટે પ્રેક્ટિસ કરી રહી છે? રાહુલ દ્રવિડના નિવેદનથી થયું સ્પષ્ટ
