શ્રી નગર
જમ્મુ કાશ્મીર વધુ એક આતંકવાદીનો હુમલો સામે આવ્યો છે. કુલગામમાં આતંકવાદીઓએ આર્મીના કેમ્પ પર હુમલો કર્યો છે જેમાં એક નાગરિક ઘાયલ થયો છે.
Jammu and Kashmir: One civilian injured during an exchange of fire between security forces and terrorists, the exchange of fire ensued after terrorists fired upon a camp in Khudwani area of Kulgam. The injured has been admitted to hospital. Security forces have cordoned the area.
— ANI (@ANI) November 22, 2018
ઘાયલ થયેલ નાગરિકને હાલ નજીકની હોસ્પિટલમાં દખલ કરવામાં આવ્યો છે.
સુત્રોના જણવ્યા પ્રમાણે આ હુમલો કર્યા બાદ આતંકવાદી ફરાર થઇ ગયા હતા.હાલ આ વિસ્તારમાં શોધખોળ ચાલી રહી છે.
તમને જણાવી દઈએ કે હજુ ગયા અઠવાડીએ જ કુલગામમાં એક નાગરિકનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કર્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. ૧૯ વર્ષીય મૃતક હુજૈફ અશરફ કુલગામનો રહેવાસી હતો.
