દિલ્હીમાં આઈટીઓ રોડ પર આગ લાગ્યા હોવાના સમચાર મળ્યા છે.
Delhi: Fire breaks at the Institute of Chartered Accountants of India building on ITO road. Four fire tenders rushed to the spot. More details awaited.
— ANI (@ANI) November 22, 2018
આ આગ ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયામાં લાગી છે. ઘટનાની જાણ થતા ચાર ફાયર એન્જીન સ્થળ પર પહોચી ગયા છે. આ આગ શા કારણે લાગી તેના કોઈ સમચાર હજુ સુશી મળ્યા નથી. જાનહાનિના સમચાર પણ મળ્યા નથી.
