Not Set/ photos: સોફિ ચૌધરીનો જાનલેવા અવતાર, નજર નહીં હટાવી શકો….

મુંબઇ, તાજેતરમાં, સોફિ ચૌધરી એ સમયે ચર્ચામાં આવી હતી જયારે તેની કારનો અકસ્માત થયો હતો. સારું છે કે સોફિને કંઇ થયું નથી. 8 ફેબ્રુઆરી 1982ના રોજ જન્મેલ સોફિએ 2005માં બોલિવૂડમાં પગ મુક્યો હતો. 2009 સુધી તેનું કરિયર સારી રીતે ચાલ્યું, પરંતુ તેના પછી કેટલીક મુશ્કેલીઓના કારણે તે પાછળ રહી ગઈ. સોફિ ચૌધરીએ તેના કરિયરની શરૂઆતમાં […]

Entertainment

મુંબઇ,

તાજેતરમાં, સોફિ ચૌધરી એ સમયે ચર્ચામાં આવી હતી જયારે તેની કારનો અકસ્માત થયો હતો. સારું છે કે સોફિને કંઇ થયું નથી.

8 ફેબ્રુઆરી 1982ના રોજ જન્મેલ સોફિએ 2005માં બોલિવૂડમાં પગ મુક્યો હતો. 2009 સુધી તેનું કરિયર સારી રીતે ચાલ્યું, પરંતુ તેના પછી કેટલીક મુશ્કેલીઓના કારણે તે પાછળ રહી ગઈ.

સોફિ ચૌધરીએ તેના કરિયરની શરૂઆતમાં ઘણીવાર બોલ્ડ ફોટોશૂટ કરાવ્યા હતા. જેની ઝલક અહીં બતાવામાં આવી છે.

ઇંગ્લેન્ડમાં જન્મેલ અને મોટી થયેલ સોફિ ગાયિકા પણ છે. તેના ઘણા આલ્બમ પણ રિલીઝ થઇ ચુક્યા છે. જણાવીએ કે ઝલક દિખલા જા 7માં પણ સોફિ જોવા મળી ચુકી છે.

આજકાલ સોફિ ઘણીવાર પાર્ટીઓમાં જોવા મળે છે.