Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ ૨૦૨૨ના કોમનવેલ્થ ગેમ્સમાં ચોક્કા-છક્કા ફટકારતી જોવા મળશે મહિલા ક્રિકેટરો

દુબઈ, દુનિયાની મહિલા ક્રિકેટરો માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર વર્ષ બાદ એટલે કે ૨૦૨૨માં ઈંગ્લેંડના બર્મિઘમમાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ટી-૨૦ ક્રિકેટને સમાવવાની તૈયારીઓ કરવામાં આવી છે. ૨૦૨૨માં રમનારી કોમનવેલ્થ ગેમ્સ માટે ICC દ્વારા બીડ જમા કરાવવામાં આવી છે અને આ બીડને ઈંગ્લેંડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ […]

November 27, 2018November 27, 2018Harshid Patel
Trending Sports

દુબઈ,

દુનિયાની મહિલા ક્રિકેટરો માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર વર્ષ બાદ એટલે કે ૨૦૨૨માં ઈંગ્લેંડના બર્મિઘમમાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ટી-૨૦ ક્રિકેટને સમાવવાની તૈયારીઓ કરવામાં આવી છે.

sports-icc-submitted-bid-inclusion-t20-womens-cricket-commonwealth-games-2022

૨૦૨૨માં રમનારી કોમનવેલ્થ ગેમ્સ માટે ICC દ્વારા બીડ જમા કરાવવામાં આવી છે અને આ બીડને ઈંગ્લેંડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ સાથે ભાગીદારી કરીને બનાવવામાં આવી છે.

BREAKING – ICC bids for Women's Cricket at the #Birmingham2022 Commonwealth Games! @birminghamcg22

'Cricket and the Commonwealth are inextricably linked and almost perfectly aligned' – ICC CEO David Richardson.

DETAILS ⬇️https://t.co/1l3PguVZf1 pic.twitter.com/2Ivf0gY8kz

— ICC (@ICC) November 26, 2018

આ સાથે જ ૨૦૨૨માં મહિલા ક્રિકેટરો ચોક્કા-છક્કા ફટકારતી જોવા મળી શકે છે અને દુનિયાભરની મહિલા ટીમો આ ગેમ્સમાં ચેમ્પિયન બનવા માટે એકબીજા સામે ટકરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ક્રિકેટની રમતને માત્ર એક જ વાર કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ બનાવવામાં આવી છે. આ પહેલા વર્ષ ૧૯૯૮માં મેન્સ ક્રિકેટ ટીમને મલેશિયામાં રમાયેલા આ ગેમ્સમાં ભાગ બનાવાઈ હતી. આ ગેમ્સમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ચેમ્પિયન બની હતી.

Post navigation

સુરત : આગમ આર્કેડમાં આગ લાગવાના કારણે ૭ વર્ષીય બાળકનું મોત, ૫૦થી વધુને કરાયા રેસ્ક્યુ
દેશની રાજકોષીય ખોટને લઈ મોદી સરકાર માટે આવ્યા ચોંકાવનારા આંકડા

More Posts

Not Set/ કન્હૈયાનો ગિરિરાજ પર પ્રહાર, “PAK મોકલવા વાળા મંત્રીએ બેગૂસરાયને કર્યું વળક્ક્મ”

March 26, 2019March 26, 2019Maya Sindhav
Partner

Budget Travel/ મિત્રો અને પાર્ટનર બંને માટે પરફેક્ટ છે ભારતના આ 5 સ્થળો, ગરમી અને તણાવથી મળશે કાયમી રાહત

March 9, 2026March 9, 2026Kavita Solanki
Ishaan Kishan Wealth

Cricket/ ઈશાન કિશને 24 વર્ષની ઉંમરે ભેગી કરી આટલી સંપત્તિ

December 29, 2022December 29, 2022Rahul Rathod

South Industry/ સાઉથની આ ફિલ્મો આ અઠવાડિયે રિલીઝ થશે, મનોરંજનને કારણે થિયેટર હાઉસફુલ રહેશે

February 4, 2025February 3, 2025Yogesh Vaghela
Aaj Nu Rashifal

Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને જટિલ કાર્યનો ઉકેલ થશે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

August 4, 2026August 2, 2026Kavita Solanki

Not Set/ વર્લ્ડ ચેમ્પિયન લોહ કીને ફાઇનલમાં હરાવીને લક્ષ્ય સેને ઇન્ડિયા ઓપન સિંગલ્સ ખિતાબ જીત્યો

January 16, 2022garima rao

Sports/ IPL અમદાવાદની ટીમ પર સંકટના વાદળ, ટીમ માલિક  CVC કેપિટલ ટીમ સામે થશે તપાસ

December 4, 2021December 4, 2021padma prajay

Rajasthan News/ ડોક્ટરે દર્દીના પેટમાં છોડી દીધો રૂમાલ, 3 મહિનાના ફરી કરવામાં આવી સર્જરી….

November 25, 2024November 25, 2024Maya Sindhav
સમસ્યા ઘડિયાળ ખોવાઈ જવાથી વ્યક્તિ ખૂબ જ પરેશાન હતો, એક બાળકે તે

Life Management/ ઘડિયાળ ખોવાઈ જવાથી વ્યક્તિ ખૂબ જ પરેશાન હતો, એક બાળકે તે સરળતાથી શોધી આપી..

January 29, 2022padma prajay

Not Set/ તો આ કારણે સમય પહેલા પ્રથમ ચૂંટણીની ઘોષણા કરી શકે છે ઇઝરાયલના વડાપ્રધાન

October 11, 2018October 11, 2018foram patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy