Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ ૨૦૨૨ના કોમનવેલ્થ ગેમ્સમાં ચોક્કા-છક્કા ફટકારતી જોવા મળશે મહિલા ક્રિકેટરો

દુબઈ, દુનિયાની મહિલા ક્રિકેટરો માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર વર્ષ બાદ એટલે કે ૨૦૨૨માં ઈંગ્લેંડના બર્મિઘમમાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ટી-૨૦ ક્રિકેટને સમાવવાની તૈયારીઓ કરવામાં આવી છે. ૨૦૨૨માં રમનારી કોમનવેલ્થ ગેમ્સ માટે ICC દ્વારા બીડ જમા કરાવવામાં આવી છે અને આ બીડને ઈંગ્લેંડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ […]

November 27, 2018November 27, 2018Harshid Patel
Trending Sports

દુબઈ,

દુનિયાની મહિલા ક્રિકેટરો માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર વર્ષ બાદ એટલે કે ૨૦૨૨માં ઈંગ્લેંડના બર્મિઘમમાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ટી-૨૦ ક્રિકેટને સમાવવાની તૈયારીઓ કરવામાં આવી છે.

sports-icc-submitted-bid-inclusion-t20-womens-cricket-commonwealth-games-2022

૨૦૨૨માં રમનારી કોમનવેલ્થ ગેમ્સ માટે ICC દ્વારા બીડ જમા કરાવવામાં આવી છે અને આ બીડને ઈંગ્લેંડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ સાથે ભાગીદારી કરીને બનાવવામાં આવી છે.

BREAKING – ICC bids for Women's Cricket at the #Birmingham2022 Commonwealth Games! @birminghamcg22

'Cricket and the Commonwealth are inextricably linked and almost perfectly aligned' – ICC CEO David Richardson.

DETAILS ⬇️https://t.co/1l3PguVZf1 pic.twitter.com/2Ivf0gY8kz

— ICC (@ICC) November 26, 2018

આ સાથે જ ૨૦૨૨માં મહિલા ક્રિકેટરો ચોક્કા-છક્કા ફટકારતી જોવા મળી શકે છે અને દુનિયાભરની મહિલા ટીમો આ ગેમ્સમાં ચેમ્પિયન બનવા માટે એકબીજા સામે ટકરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ક્રિકેટની રમતને માત્ર એક જ વાર કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ બનાવવામાં આવી છે. આ પહેલા વર્ષ ૧૯૯૮માં મેન્સ ક્રિકેટ ટીમને મલેશિયામાં રમાયેલા આ ગેમ્સમાં ભાગ બનાવાઈ હતી. આ ગેમ્સમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ચેમ્પિયન બની હતી.

Post navigation

સુરત : આગમ આર્કેડમાં આગ લાગવાના કારણે ૭ વર્ષીય બાળકનું મોત, ૫૦થી વધુને કરાયા રેસ્ક્યુ
દેશની રાજકોષીય ખોટને લઈ મોદી સરકાર માટે આવ્યા ચોંકાવનારા આંકડા

More Posts

ભારત જોડો યાત્રા

Bhart jodo yatra/ ઉજ્જૈનથી ફરી શરૂ થઈ ‘ભારત જોડો યાત્રા’, હરીશ રાવત, અભિનેત્રી સ્વરા ભાસ્કર યાત્રામાં સામેલ

December 1, 2022December 1, 2022Maya Sindhav

cricket News/ જયસૂર્યાએ ટી20 શ્રેણી પહેલા કહ્યું ,શ્રીલંકાએ ભારતીય ખેલાડીઓની નિવૃત્તિનો લાભ લેવો જોઈએ

July 24, 2024July 24, 2024Mansi Panara

IPL 2024/ ઐયરને રાજસ્થાન સામે પરાજય બાદ બીસીસીઆઇએ આપ્યો વધુ એક ઝાટકો

April 17, 2024jani
મેઘધનુષ્યના

ઉત્તરાખંડ/ આકાશમાં જયારે મેઘધનુષ્યના ગોળામાં સૂર્ય થયો ‘કેદ’, જોઇને લોકો થયા મંત્રમુગ્ધ

July 25, 2022July 25, 2022Maya Sindhav

Grok AI/ Grok 3 હવે Photoshopનું પણ કામ કરશે! તમે કેવી રીતે સરળતાથી ઉપયોગ કરશો, જાણી લો એક ક્લિકમાં

March 23, 2025March 23, 2025Komal Patel

Not Set/ આરએસએસના વિજયાદશમી કાર્યક્રમમાં ભાજપ ધારાસભ્યના પુત્ર દ્વારા ફાયરિંગ, પત્રકાર ઘાયલ

October 20, 2018October 19, 2018Jay Mehta

Not Set/ સ્પોર્ટ્સ/ ભારત અને બાંગ્લાદેશ મેચ ચઢી શકે છે ‘મહા’ ની ભેટ

November 7, 2019November 7, 2019hardik shah

space/ હવે ટૂંક સમયમાં અંતરિક્ષમાં ફરવા જઇ શકશો!ટિકિટની કિંમત જાણી ચોંકી જશો,800 લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું

July 18, 2022July 18, 2022mustak malik
નવાઝુદ્દીન સિદ્દીકી

Controversy/ નવાઝુદ્દીન સિદ્દીકીને કારણે દુબઈમાં ફસાઈ છોકરી, VIDEOમાં રડતા રડતા લગાવ્યા ગંભીર આરોપ

February 20, 2023February 20, 2023Maya Sindhav

Delhi News/ AAP નેતા કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ ખાલી કર્યો સરકારી બંગલો

October 3, 2024Heena Dave
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy