Not Set/ photos: એક્ટ્રેસ મોની રોયનો કાતિલાના અંદાજ

મુંબઇ, અભિનેત્રી મોની રોય સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. સમય-સમયે તે તેમના ગ્લેમર અને બોલ્ડ અંદાજનો ફોટો શેર કરતી રહે છે. છેલ્લા કેટલાક દિવસોમાં, તેને તેના ઇન્સ્ટાગ્રામના સત્તાવાર એકાઉન્ટ પર તેના કેટલાક ફોટા અપલોડ કર્યા, જેને તેના ચાહકો દ્રારા ખુબ  જ પસંદ કરવામાં આવી રહ્યા છે. આ તસ્વીરમાં મોની અત્યંત હોટ જોવા મળી […]

Entertainment

મુંબઇ,

અભિનેત્રી મોની રોય સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. સમય-સમયે તે તેમના ગ્લેમર અને બોલ્ડ અંદાજનો ફોટો શેર કરતી રહે છે.

છેલ્લા કેટલાક દિવસોમાં, તેને તેના ઇન્સ્ટાગ્રામના સત્તાવાર એકાઉન્ટ પર તેના કેટલાક ફોટા અપલોડ કર્યા, જેને તેના ચાહકો દ્રારા ખુબ  જ પસંદ કરવામાં આવી રહ્યા છે. આ તસ્વીરમાં મોની અત્યંત હોટ જોવા મળી રહી છે.

ટેલિવિઝન પર ‘નાગિન’ બનીને તે અત્યંત લોકપ્રિય થઇ હતી. આ વર્ષે તેને બોલિવૂડમાં ફિલ્મ ‘ગોલ્ડ’થી ડેબ્યુ કર્યું છે જેમાં તે અક્ષય કુમાર જેવા સ્ટારની હિરોઈન બની હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર મોટી સફળતા મેળવી અને 100 કરોડથી વધુ રૂપિયા એકત્રિત કર્યા.

મોની હાલ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં કામ કરી રહી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જેવા સ્ટાર્સ છે. જાણવા મળ્યું છે કે આલિયા આ ફિલ્મમાં નકારાત્મક ભૂમિકા કરી રહી છે.