Not Set/ કેરળ પૂર : ભારતીય નૌસેનાના બે રિયલ હીરોને ‘ એશિયન ઓફ ધ યર ‘ ના એવોર્ડથી કરાયા સમ્માનિત

સિંગાપોર કેરળમાં આ વર્ષે સદીનું સૌથી ખતરનાક પૂર આવ્યું હતું. ઠેર-ઠેર ભૂસ્ખલમાં હજારો લોકોએ તેનમાં ઘર ગુમાવી દીધા છે. આ પૂરમાં કેટલાક રીયલ હીરોના ચહેરા પણ સામે આવ્યા છે. ભારતીય નૌસેનાના કમાન્ડર અને કેપ્ટનને બુધવારે એશિયન ઓફ ધ યર ના એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. કમાન્ડર વિજય શર્મા અને કેપ્ટન પી રાજકુમાર પાયલોટ છે. તેમણે […]

Top Stories India Trending

સિંગાપોર

કેરળમાં આ વર્ષે સદીનું સૌથી ખતરનાક પૂર આવ્યું હતું. ઠેર-ઠેર ભૂસ્ખલમાં હજારો લોકોએ તેનમાં ઘર ગુમાવી દીધા છે.

આ પૂરમાં કેટલાક રીયલ હીરોના ચહેરા પણ સામે આવ્યા છે. ભારતીય નૌસેનાના કમાન્ડર અને કેપ્ટનને બુધવારે એશિયન ઓફ ધ યર ના એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

કમાન્ડર વિજય શર્મા અને કેપ્ટન પી રાજકુમાર પાયલોટ છે. તેમણે પોતાનો જીવ જોખમમ અનાખીને ઘણા લોકોનો જીવ બચાવ્યો હતો.

Image result for indian navy rescue pregnant lady in kerala flood

૪૨ વર્ષીય કમાન્ડર વિજય વર્માએ કેરળમાં કોચી શહેરમાં એક ગર્ભવતી મહિલાને સુરક્ષિત એરલીફ્ટ કરી હતી.

Image result for indian navy rescue pregnant lady in kerala flood

Image result for indian navy rescue pregnant lady in kerala flood

થોડા જ કલાક પછી આ મહિલાએ એક બાળકને જન્મ આપ્યો હતો.

આ મહિનાને વ્હીલ ચેર પર બાંધીને એરલીફ્ટ કરાયેલાનો વિડીયો પણ સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો.

તો બીજી તરફ ૫૪ વર્ષીય કેપ્ટન રાજકુમારને ગયા વર્ષે એક માછીમારનો જીવ બચાવવા બદલ બહાદુરીનો એવોર્ડ મળ્યો હતો. કેરળમાં પૂર દરમ્યાન કોચીમાં ઝાડ અને મકાનો પરના છાપરા પર ઉતરીને વે દિવસમાં ૨૬ લોકોના જીવ બચાવ્યા હતા.

સિંગાપોરના સુત્રોના જણાવ્યા પ્રમાણે આ વર્ષે સંપાદ્કોએ ઘણા એવા પુરુષો અને મહિલાઓને શામેલ કર્યા છે જે લોકો એ મુશ્કેલ સમયમાં જરૂરીયાત મંદ લોકોની મદદ કરી છે.