કોરોનાના કહર ની વચ્ચે ઉત્તરપ્રદેશના બરેલીથી હ્રદયસ્પર્શી સમાચાર સામે આવ્યા છે. અહીં માસ્ક ન પહેરતાં પોલીસે યુવકના હાથ અને પગમાં ખીલામાર્યા. આ યુવક દ્વારા પોલીસ સામે આરોપ લગાવાયો છે. બીજી તરફ પોલીસે યુવકના આરોપને નકારી દીધો છે.
પરંતુ પોલીસનું કહેવું છે કે માસ્ક પહેરવાની ચેતવણી આપતાં યુવકે પોલીસ સાથે બહેસ કરી ધરપકડ ટાળવા માટે ત્યાંથી ફરાર થાય ગયો તેણે જાતે જ હાથમાં ખીલા લગાવી દીધા છે
.યુવક ના કેહવા અનુસાર તે રણજિત પોલીસ ફરિયાદ લઈને બરેલીની એસએસપી ઓફિસ ગયો હતો. તેના પર માસ્ક ન પહેરવાનો આરોપ છે માસ્ક ના પહેરવાથી તેને ડંડા માર્યા જ્યારે તેણે આનો વિરોધ કર્યો, ત્યારે તેને ચોકી લઇ ગયા અને ત્યાં તેની આખો પાર પાટો બાંધી અને હાથ અને પગમાં ખીલા મર્યાં હતા
પોલીસે અધ્યક્ષ કેહવા અનુસાર પોલીસ સાથે બદમાશી કરી તે ઘટના સ્થળે થી ફરાર થાયે ગયો હતો પોલીસે દ્વારા હજુ તેની શોધખોળ ચાલુ છે.અને ધડપકડ થી બચવા આ ષડયંત્ર રચ્યો છે 24 મેં ના રોજ તેને માસ્ક ના પહેરવાના ગુના માં પોલીસે રોક્યો હતો અને 26મેં ના રોજ પોલીસે પાર આરોપ લગાવી ફરિયાદ નોંધાવવા આવ્યો હતો આ જ વ્યક્તિ 2019 માં એક મંદિર માં મૂર્તિ તોડવાના ગુનામાં જેલ ગયો હતો.અને આ ઘટના માં પોલીસ પર ના આરોપોની કોઈ પુષ્ટિ થઇ નથી
