Not Set/ ખાણખનીજ અધિકારીઓ પરના હુમલા બાદ તંત્ર હરકતમાં

ભરૂચ, ભરૂચના ઝઘડિયા ખાતે ભૂમાફિયા સામે કાર્યવાહી કરવામાં આવી. ખાનખનીજ અધિકારીઓ પરના હુમલા બાદ તંત્ર હરકતમાં આવ્યું. ઓવરલોડ ગાડીઓનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું. ચેકિંગ દરમ્યાન ઓવરલોડ ટ્રકોને ઝડપી લેવામાં આવી..ઝડપાયેલી ટ્રકો પર રોયલ્ટી લગાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

Gujarat Others Trending Videos

ભરૂચ,

ભરૂચના ઝઘડિયા ખાતે ભૂમાફિયા સામે કાર્યવાહી કરવામાં આવી. ખાનખનીજ અધિકારીઓ પરના હુમલા બાદ તંત્ર હરકતમાં આવ્યું. ઓવરલોડ ગાડીઓનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું. ચેકિંગ દરમ્યાન ઓવરલોડ ટ્રકોને ઝડપી લેવામાં આવી..ઝડપાયેલી ટ્રકો પર રોયલ્ટી લગાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.