Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ બોલો, આ નવોદિત એક્ટ્રેસે પોતે સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ ખોલ્યાં છે

મુંબઇ, સૈફ અલી ખાન અને અમૃતા સિંઘની દીકરી સારા અલી ખાન ફિલ્મ ‘કેદારનાથ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. કેદારનાથના પ્રોમો ટ્રેલરમાં સારાની બ્યુટીના વખાણ થાય છે સાથે સાથે તેના ફેસ એક્સપ્રેશનના પણ વખાણ થયા છે. કેદારનાથનું ટ્રેલર સોશિયલ મીડિયામાં રિલીઝ થયા પછી સારા ના ટ્વિટર એકાઉન્ટ વિશે તરેહ તરેહની વાતો શરૂ થઈ હતી.સારાના નામથી […]

December 2, 2018December 3, 2018Maya Sindhav
Uncategorized
મુંબઇ,
સૈફ અલી ખાન અને અમૃતા સિંઘની દીકરી સારા અલી ખાન ફિલ્મ ‘કેદારનાથ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. કેદારનાથના પ્રોમો ટ્રેલરમાં સારાની બ્યુટીના વખાણ થાય છે સાથે સાથે તેના ફેસ એક્સપ્રેશનના પણ વખાણ થયા છે.
Related image
કેદારનાથનું ટ્રેલર સોશિયલ મીડિયામાં રિલીઝ થયા પછી સારા ના ટ્વિટર એકાઉન્ટ વિશે તરેહ તરેહની વાતો શરૂ થઈ હતી.સારાના નામથી કેટલાક ટ્વિટર અકાઉન્ટ છે એવી જ રીતે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ  વિશે પણ એવી વાત છે કે તે ફેક છે.
Image result for sara ali khan fake social media account
જોવાની વાત એ પણ છે કે ખુદ સારાએ પણ કબુલ્યું છે કે તેનું ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે તેનું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોવાનું સ્વીકાર્યું હતું. તેને પૂછવામાં આવ્યું હતું કે, શું તમે ટ્વિટર પર છો ત્યારે એના જવાબમાં તેણે કહ્યું હતું કે, ‘ના. હું ફેક નામથી ઓનલાઇન છું, પરંતુ હું જલ્દી ટ્વિટર પર આવવાની છું.મારુ ઇન્સ્ટાગ્રામ પણ એક ફેક એકાઉન્ટ છે.
Related image
સારાએ  કહ્યું હતું કે, તે હોટ મોડેલ્સના ફોટોગ્રાફ્સને લાઇક કરવા માટે આ એકાઉન્ટનો ઉપયોગ કરે છે. તેને સવાલ કરવામાં આવ્યો હતો કે, શા માટે ફેક એકાઉન્ટ બનાવ્યું છે તો એના જવાબમાં તેણે કહ્યું હતું કે, તે નથી ઇચ્છતી કે, દરેક જણ એ જાણે કે, તે કઈ સોશિયલ મીડિયા પોસ્ટ્સને લાઇક કરે છે. વળી, ક્યારેક લોકો સ્ક્રીનશોટ્સ લઈ લેતા હોય છે. જેનાથી તે કમ્ફર્ટેબલ નથી.

Post navigation

પેપર લીક થવાના કારણે લોકરક્ષક દળની પરીક્ષા મોકૂફ … રઝળી પડ્યા ઉમેદવારો
અમદાવાદ : પિતાએ 25 લાખ રૂપિયા ન આપતા પુત્રે આપી જાનથી મારી નાખવાની ધમકી

More Posts

Not Set/ મેદાંતાનું એર એમ્બ્યુલેન્સ વિમાન બેન્કોક પાસ ક્રેશ, પાયલોટની મોત, 4 લોકો ઇજાગ્રસ્ત

July 20, 2017mantavya

Not Set/ Roopa did the right thing the wrong way, say retd IPS officers

July 20, 2017mantavya
Hybrid Marijuana seized from Ahmedabad Archit Aggarwal arrested

દમ મારો દમ/ અમદાવાદમાંથી હાઈબ્રિડ ગાંજો ઝડપાયો, એકની ધરપકડ

October 6, 2023October 6, 2023Hardik Kotecha

Not Set/ વિધાનસભા ચૂંટણી પહેલા PM મોદીએ બિહારને આપી મોટી ભેટ———-

September 13, 2020Bhavesh Vyas

Not Set/ ક્રિકેટ પર કોરોના હાવી, Asia Cup 2020 રદ્દ

July 9, 2020jinal patel
nineth day of navratri

નવરાત્રી 2023/ નવમાં દિવસે કરો માં સિદ્ધિદાત્રીની પૂજા, તમામ મનોકામ થશે પૂર્ણ

October 23, 2023October 16, 2023khusbu pandya

Not Set/ કેરેબિયન ધરતી પર ભારતની સૌથી મોટી જીત

July 20, 2017mantavya

Not Set/ ગાંધી જયંતિ પર રાહુલ ગાંધી બોલ્યા – હું દુનિયામાં કોઇનાંથી નહી ડરું

October 2, 2020mansi patel

Not Set/ ચીનના તણાવ વચ્ચે કાશ્મીરમાં LPG સ્ટોક કરવાનો અને સાથે શાળાઓ ખાલી કરાવવાના આદેશ

June 28, 2020mansi patel

Not Set/ દીપિકાએ કર્યું પોતાના પૂતળાનું અનાવરણ, રણવીરે પૂતળું જોઈન કહી દીધી આવી વાત

March 14, 2019Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy