Not Set/ મલાઇકા-અર્જુન ફરી એકવાર આવ્યા ચર્ચામાં..વાંચો કેમ

મુંબઇ, આ દિવસોમાં બોલીવુડની ફેશન કવીન મલાઈકા અરોરા અને અર્જુન કપુરની રીલેશનશીપ અંગેની ચર્ચાઓ ચારેબાજુ છે. બંને સોશલ મિડીયા પર પણ ઘણા એકટીવ હોય છે. મલાઈકા વારંવાર અજુન કપૂરના લુકસ પર ટિપ્પણી કરે છે. હાલમાંજ અર્જુન કપૂરે એકસરસાઈઝ કરતો પોતાનો એક ફોટો સોશિયલ મીડીયામાં શેર કર્યો છે. મલાઈકાએ અર્જુનના આ ફોટા પર કમેંટ કરતાં કહયું […]

Uncategorized

મુંબઇ,

આ દિવસોમાં બોલીવુડની ફેશન કવીન મલાઈકા અરોરા અને અર્જુન કપુરની રીલેશનશીપ અંગેની ચર્ચાઓ ચારેબાજુ છે. બંને સોશલ મિડીયા પર પણ ઘણા એકટીવ હોય છે. મલાઈકા વારંવાર અજુન કપૂરના લુકસ પર ટિપ્પણી કરે છે. હાલમાંજ અર્જુન કપૂરે એકસરસાઈઝ કરતો પોતાનો એક ફોટો સોશિયલ મીડીયામાં શેર કર્યો છે.

મલાઈકાએ અર્જુનના આ ફોટા પર કમેંટ કરતાં કહયું કે  Killin it.

તમને જણાવી દઈએ કે આના પહેલા પણ મલાઈકાએ અર્જુન કપૂરના ફોટા પર કમેંટ કરી હતી. અર્જુન કપૂરે પોતાના બાળપણના એક ફોટો શેર કરતા લખ્યું કે મારું પાનીપતનું લુક. આ તસ્વીર પણ ઘણી ચર્ચામાં રહી હતી. મલાઈકાએ અજુન કપૂરની આ ફોટો પર હસતું ઈમોજી બનાવીને કયૂટ કહયું હતુ.

અર્જુન કપૂર અને મલાઈકા અરોર\ ઘણાં લાંબા સમયથી એકબીજા સાથે સ્પોટ કરવામાં આવે છે. બંને જલ્દીથી લગ્ન કરી લેશે તેવી પણ વાત ચર્ચામાં છે.

વર્ક ફ્રટની વાત કરીએ તો અર્જુન કપૂર પાનીપત મૂવીમાં વ્યસ્ત છે. આ મૂવી ડ્રામાથી ભરપૂર છે. આ મૂવીને ડાયરેક્ટ આશુતોષ ગોવારીકર કરી રહયા છે. મૂવીમાં સંજય દત્ત અને કૃતિ સેનન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.