Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ બોલો, આ નવોદિત એક્ટ્રેસે પોતે સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ ખોલ્યાં છે

મુંબઇ, સૈફ અલી ખાન અને અમૃતા સિંઘની દીકરી સારા અલી ખાન ફિલ્મ ‘કેદારનાથ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. કેદારનાથના પ્રોમો ટ્રેલરમાં સારાની બ્યુટીના વખાણ થાય છે સાથે સાથે તેના ફેસ એક્સપ્રેશનના પણ વખાણ થયા છે. કેદારનાથનું ટ્રેલર સોશિયલ મીડિયામાં રિલીઝ થયા પછી સારા ના ટ્વિટર એકાઉન્ટ વિશે તરેહ તરેહની વાતો શરૂ થઈ હતી.સારાના નામથી […]

December 2, 2018December 3, 2018Maya Sindhav
Uncategorized
મુંબઇ,
સૈફ અલી ખાન અને અમૃતા સિંઘની દીકરી સારા અલી ખાન ફિલ્મ ‘કેદારનાથ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. કેદારનાથના પ્રોમો ટ્રેલરમાં સારાની બ્યુટીના વખાણ થાય છે સાથે સાથે તેના ફેસ એક્સપ્રેશનના પણ વખાણ થયા છે.
Related image
કેદારનાથનું ટ્રેલર સોશિયલ મીડિયામાં રિલીઝ થયા પછી સારા ના ટ્વિટર એકાઉન્ટ વિશે તરેહ તરેહની વાતો શરૂ થઈ હતી.સારાના નામથી કેટલાક ટ્વિટર અકાઉન્ટ છે એવી જ રીતે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ  વિશે પણ એવી વાત છે કે તે ફેક છે.
Image result for sara ali khan fake social media account
જોવાની વાત એ પણ છે કે ખુદ સારાએ પણ કબુલ્યું છે કે તેનું ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે તેનું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોવાનું સ્વીકાર્યું હતું. તેને પૂછવામાં આવ્યું હતું કે, શું તમે ટ્વિટર પર છો ત્યારે એના જવાબમાં તેણે કહ્યું હતું કે, ‘ના. હું ફેક નામથી ઓનલાઇન છું, પરંતુ હું જલ્દી ટ્વિટર પર આવવાની છું.મારુ ઇન્સ્ટાગ્રામ પણ એક ફેક એકાઉન્ટ છે.
Related image
સારાએ  કહ્યું હતું કે, તે હોટ મોડેલ્સના ફોટોગ્રાફ્સને લાઇક કરવા માટે આ એકાઉન્ટનો ઉપયોગ કરે છે. તેને સવાલ કરવામાં આવ્યો હતો કે, શા માટે ફેક એકાઉન્ટ બનાવ્યું છે તો એના જવાબમાં તેણે કહ્યું હતું કે, તે નથી ઇચ્છતી કે, દરેક જણ એ જાણે કે, તે કઈ સોશિયલ મીડિયા પોસ્ટ્સને લાઇક કરે છે. વળી, ક્યારેક લોકો સ્ક્રીનશોટ્સ લઈ લેતા હોય છે. જેનાથી તે કમ્ફર્ટેબલ નથી.

Post navigation

પેપર લીક થવાના કારણે લોકરક્ષક દળની પરીક્ષા મોકૂફ … રઝળી પડ્યા ઉમેદવારો
અમદાવાદ : પિતાએ 25 લાખ રૂપિયા ન આપતા પુત્રે આપી જાનથી મારી નાખવાની ધમકી

More Posts

Not Set/ વડોદરાના ડભોઇમાં મહોરમના તાજીયા જૂલુસ દરમિયાન બે જૂથો વચ્ચે પથ્થરમારો

July 20, 2017mantavya

Not Set/ જાણો એવા કયા મુહૂર્ત છે કે જેમાં લીધેલા પૈસા ક્યારેય ચુકવાતા નથી કે આપેલા પૈસા ક્યારેય પાછા નથી આવતા…

November 11, 2019November 11, 2019padma prajay

Not Set/ ૧૦૮ ના કર્મચારીઓ ની હડતાલ, ઈમરજન્સી સર્વિસ માં પડશે મુશ્કેલી.

July 20, 2017mantavya

Not Set/ ઈબ્રાહિમ અલી ખાને બહેન સારા ખાન સાથે યોગાસન કરતો ફોટો કર્યો શેર, જુઓ તેમનો આ અંદાજ

June 8, 2020jinal patel

Not Set/ બિટકોઈન કેસમાં પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાએ CID સમક્ષ હાજર થવા સમય માંગ્યો

May 9, 2018parth amin

Not Set/ જમ્મુ-કાશ્મીર/ પુલવામામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં એક આતંકી ઠાર, એક જવાન શહીદ

August 12, 2020mansi patel

Not Set/ કેવી રહેશે આપની 04/08/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

August 4, 2019August 4, 2019Maya Sindhav

Not Set/ PM મોદીએ લોન્ચ કર્યું આત્મનિર્ભર અભિયાન, UPમાં મજૂરોને મળશે રોજગાર

June 26, 2020mansi patel
harshad mahajan

Rajkot News/ દિવાળી ટાણે સોની બજારમાં કુખ્યાત હર્ષદ મહાજન ગેંગનો આતંક, વેપારીઓમાં ભારે રોષ

October 28, 2026Rahul Maurya

Not Set/ નલિયા દુષ્કર્મ મામલોઃ રાજ્ય મહિલા આયોગની ટીમ નલિયા જવા રવાના, બે ટીમ કરશે તપાસ

July 20, 2017mantavya
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy