પોલીસના આદેશ બાદ થયેલા બોમ્બ ધડાકામાં ૩ લોકોના મોત થયા છે.
ઈરાનમાં બોમ્બથી હુમલો કરવામાં આવ્યો છે. આ બોમ્બ ધડાકામાં ત્રણ લોકો મોતને ભેટ્યા છે. ગુરુવારે દક્ષીણ-પૂર્વ ઈરાનના ચબહારમાં બંદરમાં આ ધડાકો થયો છે.
Bomb attack on a police command post kills at least three in the port city of Chabahar, Iran, reports AFP
— ANI (@ANI) December 6, 2018
સ્થાનિક મીડિયાએ આ કારમાં ધડાકો થયો છે તેવું નિવેદન આપ્યું હતું અને વિડીયો પણ શેર કર્યો છે.
#BREAKING Casualties in a car bomb attack in #Chabahar, #Iran: local media
— Guy Elster גיא אלסטר (@guyelster) December 6, 2018
આ બંદર પાકિસ્તાન અને ઈરાનની સરહદને અડીને આવેલું છે. અહી થોડા સમય પહેલા ઘર બનાવવામાં આવ્યા હતા જેને દેશનો આર્થિક મુક્ત ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
